શોધખોળ કરો

HBD: નવાજુદ્દીન સીદિકી એક સમયે વોચમેની કરતા હતા નોકરી, મહેનતથી બનાવ્યું મુકદર, સફર પર એક નજર

બોલિવૂડના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકનો આજે જન્મદિવસ છે, તેમના જન્મદિવસના અવસરે આજે તેમની બોલિવૂડની સફર પર એક નજર કરીએ.

Nawazuddin Siddiqui બોલિવૂડના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકનો આજે જન્મદિવસ છે, તેમના જન્મદિવસના અવસરે આજે તેમની જીવની પર અને બોલિવૂડની સફર પર એક નજર કરીએ.

બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર નવાજુદ્દીન સિદિકી પહેલાથી એક્ટિંગ કરવા ઇચ્છતાં હતા. જો કે શરૂઆતના સમયમાં તેમને વોચમેન. એક કેમિસ્ટ અને પેટ્રોલ કેમિકલ્સની કંપનીમાં પણ કામ કર્યું હતું. તેમની અભિનયમાં રૂચિના કારણે તેઓ શનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પણ એડમિશન લીધું અહીંથી જ તેની અભિનિયની સફરની શરૂઆત થયા. .

સિદ્દીકીનો જન્મ 19 મે 1974ના રોજ ઉત્તર પ્રદેશ, ભારતના મુઝફ્ફરનગર જિલ્લાના એક નાનકડા શહેર બુઢાણામાં લંબરદારોના એક જમીનદારી મુસ્લિમ પરિવારમાં થયો હતો. ] તે આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમણે તેમની યુવાનીનો મોટાભાગનો સમય ઉત્તરાખંડમાં વિતાવ્યો હતો. તેમણે ગુરુકુલ કાંગરી યુનિવર્સિટી, હરિદ્વારમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતક થયા. ત્યાર બાદ, નવી નોકરીની શોધમાં દિલ્હી જતા પહેલા એક વર્ષ વડોદરામાં કેમિસ્ટ તરીકે કામ કર્યું. એકવાર દિલ્હીમાં એક નાટક જોયા પછી તરત જ તેઓ અભિનય તરફ આકર્ષાયા. નવી દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માં પ્રવેશ મેળવવ્યો અને બાદ તેને  મિત્રોના જૂથ સાથે દસથી વધુ નાટકોમાં અભિનય કર્યો.

નવાજુદ્દીન સીદિકી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના  વિદ્યાર્થી હતા. સિદ્દીકીની ફિચર ફિલ્મનીસફરની  શરૂઆત દિગ્દર્શક પ્રશાંત ભાર્ગવ સાથે પતંગ (2012) માં થઈ હતી. બાદ બ્લેક ફ્રાઈડે (2007), કહાની (2011), 2012ની ગેંગ્સ ઓફ વાસેપુર ડ્યુઓલોજી અને રમણ રાઘવ 2.0 (2016)માં તેમના કામ માટે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી હતી. અભિનેતાએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, આઈફા એવોર્ડ અને બે ફિલ્મફેર પુરસ્કારો તેમજ આંતરરાષ્ટ્રીય એમી માટે નોમિનેશન સહિત અનેક પુરસ્કારો જીત્યા છે. [14] તેણે એમી-નોમિનેટેડ બે શ્રેણી, સેક્રેડ ગેમ્સ (2019) [15] અને બ્રિટિશ મેકમાફિયામાં અભિનય કર્યો છે.

Cannes 2023: મગરનો હાર અને હવે બ્લુ લિપસ્ટિક, Urvashi Rautelaના કાન્સ લૂકની ભારે ચર્ચા

Urvashi Rautela Cannes 2023 Look: 16 મેથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો છે. ઉર્વશી રૌતેલા આ ફેસ્ટિવલમાં પહેલા દિવસથી જ ચર્ચામાં છે. હવે અભિનેત્રી તેની બ્લુ લિપસ્ટિકને લઈને ચર્ચાઓ એકઠી કરી રહી છે.

Urvashi Rautela Cannes Look: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર બોલિવૂડની સુંદરીઓ પોતાની સ્ટાઈલનો જલવો ફેલાવી રહી છે. તે જ સમયે આ ફેસ્ટિવલમાં ઉર્વશી રૌતેલાનો લુક ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગુરુવારે જ્યારે ઉર્વશી રૌતેલાના મગરમચ્છના ગળાનો હાર બધાનું ધ્યાન ખેંચ્યું હતું ત્યારે તે હવે ઐશ્વર્યાની જેમ તેના હોઠ પર વાદળી લિપસ્ટિક લગાવવા માટે હેડલાઇન્સ બની રહી છે.

વાદળી લિપસ્ટિક લગાવવા પર ચર્ચા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget