વધુ એક સિંગરે અનુ મલિક પર લગાવ્યો જાતીય શોષણનો આરોપ, કહ્યું- હું સીડી આપવા ગઈ અને તેણે....
સોના મોહાપાત્રાએ થોડા દિવસો પહેલા ઘણા ન્યૂઝપેપરના કટિંગ્સ શેર કર્યા હતા.
નેહાએ લખ્યું છે કે, 'મે એ ખોટું બોલ્યું હતું કે મારી મા નીચે મારી રાહ જોઇ રહી છે. અને હું ત્યાંથી ભાગી આવી હતી. ત્યારબાદ તેમણે મને મેસેજ અને ફોન પણ કર્યો હતો. પરંતુ મેં તેમને પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું હતું. હું તેમને એક સીડી આપવા માટે ગઇ હતી, મને એક ગીત ગાવાની તકની અપેક્ષા હતા. તેઓ ઉંમરમાં મોટા હતા અને તેમણે જે પ્રકારે વર્તન કરવું જોઇએ એવું ન હતું. અનુ મલિક એક વિકૃત માનસિકતાવાળા વ્યક્તિ છે.'It takes only a Nirbhaya level tragedy for #India to wake up? Few days after these👇🏾,I was asked to leave my judge seat. My co-judge told me,the publicity I provided to Anu Malik took up the trps of our ‘rival’ show. (?!) A year later,a sexual predator is back on the same seat. pic.twitter.com/HFaLCOAXzZ
— ShutUpSona (@sonamohapatra) October 29, 2019
I agee with you. We do live in a very sexist world. Anu Malik is a predetor, i too have run away from his strange moves when i was 21. I didn't let myself get into a sticky situation beyond him lying on a sofa in front of me talking about my eyes in a studio. I fleed lying https://t.co/tQgStLrYyT
— Neha Bhasin (@nehabhasin4u) October 30, 2019
(2) so forgiving to the men, do we realise that is what gives them the strength to ruin our dignity, hide us women in our houses. I hid many times so as to not get myself in a sticky situation. Why is it ok? For a man who is predetor to walk free while we hide in shame n fear? https://t.co/VcCxryE8Ff
— Neha Bhasin (@nehabhasin4u) October 31, 2019
સમાજ પર સવાલ ઉઠાવતા નેહાએ ટ્વીટ કર્યું, ‘શું આપણને અહેસાસ છે કે, તેમણે અમારી ગરિમા સાથે રમત કરવાની તાકત એ જ આપે છે, તે અમને ઘરમાં છૂપાવવા માટે મજબૂર કરે છે. મારે ઘણીવાર છૂપાવું પડ્યું જેથી એવી સ્થિતિમાં પોતાને ન જોઉં. આ કેવી રીતે યોગ્ય છે? એક એવો શખસ જેને ખોટું કર્યું છે, તે આઝાદ છે અને ખુલ્લો ફરી શકે છે અને અમારે (મહિલાઓને) ડર સાથે છૂપાવું પડે છે.’Dear India,media @SonyPictures , @nehabhasin4u was all of 21, @ShwetaPandit7 was 15 when he tried kissing her,his family doctors daughter was 14 when he unzipped, countless other women shared their @IndiaMeToo stories about Anu Malik,including Danice D’Souza, #IndianIdol Producer https://t.co/D96ejmTjJ3
— ShutUpSona (@sonamohapatra) October 31, 2019