બન્નેએ લેક્મે ફેશન વીકના ચોથા સપ્તાહમાં કર્યું છે. નેહાએ લહંગા સ્કર્ટ અને Beige Peplum પહેર્યું હતું. અંગદે નેહાના ડ્રેસની મેચિંગ શેરવાની પહેરી હતી.
3/6
નેહાના રેમ્પ વોકની વાત કરીએ તો નેહાનો આ રેમ્પ વોક ઠીક એવો જ છે જેવો પ્રેગ્નેન્ટ કરીના કપૂર ખાને કર્યો હતો. નેહા-અંગદે ફેશન ડિઝાઈનર પાયલ સિંઘલ માટે આ રેમ્પ વોક કર્યું હતું.
4/6
નેહા અને અંગદે સરપ્રાઈઝ આપવા વિશે કહ્યું કે, હવે તેઓ કોઈ સરપ્રાઈઝ આપવા નથી જઈ રહ્યા. નેહાએ જણાવ્યું કે, જ્યારે અંગદને પોતાની પ્રગનેન્સી વિશે જણાવ્યું તો તે ખૂબ જ ખુશ હતો અને મને ખબર છે કે તે એક શ્રેષ્ઠ પિતા બનશે.
5/6
ખાસ વાત એ રહી કે નેહાએ બેબી બંપ સાથે જ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું છે. તેણે પોતાના આ અનુભવને શેર કરતાં કહ્યું કે, આ તેના માટે સૌથી યાદગાર વોક છે. નેહા કરે છે કે, તેને આનંદ છે કે આ સમયને ખૂબ એન્જોય કરી રહી છે. તે કહે છે કે, આજે જે પણ વીડિયોમાં તેનો આ રેમ્પ વોક કેપ્ચર થઈ રહ્યો છે. ત્યારે તે ઇચ્છે છે કે જ્યારે તેના બાળકનો જન્મ તાય ત્યારે તે તેને કહી શકે કે તેણે ત્યારે જ રેમ્પ પર ડેબ્યૂ કર્યું હતું.
6/6
મુંહઈઃ નેહા ધૂપિયાએ શુક્રવારે અચાનક ટ્વીટર પર પોતાના પતિ સાથેની એક તસવીર પોસ્ટ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેણે જણાવ્યું કે તે માતા બનવાની છે. જોકે મીડિયામાં આવા અહેવાલ પહેલા જ આવવા માંડ્યા હતા કે તે લગ્ન બાદ તરત જ પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. તેણે આ વર્ષે અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા.