શોધખોળ કરો
આ એક્ટ્રેસે 6 મહિના સુધી છૂપાવી રાખી હતી પ્રેગનેન્સીની વાત, જાણો શેનો લાગ્યો હતો ડર...
1/3

મારા માટે સારી વાત એ હતી કે શરૂઆતના 6 મહિનામાં મારો બમ્પ ખાસ દેખાતો ન હતો. આ વાતનો મને ઘણો ફાયદો મળ્યો. અને આ દરમિયાન મેં Eela અને Styled by Nehaનું શૂટિંગ પૂર્ણ કરી દીધું.
2/3

નેહાએ જણાવ્યું કે, ‘હું શરૂઆતના સમયમાં મારી પ્રેગનેન્સી અંગે લોકોને એટલી જણાવવા માગતી ન હતી કારણ કે મને ચિંતા હતી કે લોકોનો મારા તરફનો દૃષ્ટિકોણ બદલાઈ જશે અને પ્રોડ્યુસર-ડિરેક્ટર મને કામ આપવાનું બંધ કરી દેશે.
Published at : 22 Sep 2018 10:46 AM (IST)
View More





















