શોધખોળ કરો
Advertisement
જાણીતી સિંગર નેહા કક્કરને આ કોણ કરી રહ્યું છે પ્રપોઝ? જુઓ Video
નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કરને Valentines Dayના દિવસે એક વ્યક્તિએ ઘુંટણીયે બેસીને પ્રપોઝ કર્યું, જેને કોઈ ઓળખતું નથી. હાલમાં તેનો ખુલાસો ખુદ નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રમ એકાઉન્ટ દ્વારા વીડિયો પોસ્ટ કરીને આપ્યો છે. અડધી રાત્રે Valentines Day શરૂ થયો ત્યારે નેહા કક્કરના કલીગ દીપાંશુ નારંગે હાથમાં બુકે અને ગિફ્ટ લઈને તેને Valentines Day વિશ કર્યું હતું.
નેહા કક્કરે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યુ હતુ કે, આગળના દિવસની રાત્રે બેક સ્ટેજ પર... Valentines Day સરપ્રાઈઝ. હું ખૂબ જ લકી છું કે દીપાંશુ નારંગ જેવા મળ્યા. લવ માટે નેહાર્ટ્સ, અહીં નેહાર્ટનો મતલબ નેહાને ચાહનારા એવો થાય છે. નેહા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને એક કલાકમાં લગભગ 6 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
થોડા સમય પહેલા જ નેહા કક્કર અને હિમાંશનું બ્રેકઅપ થયું હતું. બંને એ આલબોમ વીડીયો 'હમસફર' માં સાથે કામ કર્યું હતું. તેના પછીથી જ બંને વચ્ચે નજીકતા વધવા લાગી હતી. પછી ઇન્ડિયન આઇડલના સેટ પર હિમાંશુએએ નેહાને પ્રપોઝ પણ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement