શોધખોળ કરો

આ હૉટ એક્ટ્રેસ ભૂલથી જેન્ટ્સ ટોઈલેટમાં ઘૂસી ગઈ અને પછી......

ફિલ્મ ડ્રીમ ગર્લમાં એક્ટ્રેસ નુસરત અને આયુષ્યમાન ખુરાના ઉપરાંત વિજય રાજ, અન્નૂ કપૂર અને રાજેશ શર્મા જેવા સ્ટાર્સ દેખાશે. ફિલ્મ આગામી 13મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે

મુંબઈઃ ફિલ્મી હસ્તીઓના જીવનમાં પણ સામાન્ય લોકોના જીવનમાં બને એવી ઘટનાઓએ બનતી હોય છે. હૉટ બૉલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાના જીવનમાં પણ આવી ઘટના બની હતી અને તે ભૂલથી પુરુષનાં ટૉઇલેટમાં ઘૂસી ગઈ હતી. નુસરત પોતાની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ના પ્રમોશન માટે અત્યારે ઈન્ટરવ્યૂ આપી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં નુસરતે ધડાકો કરતાં કહ્યું કે, એક વાર હું ભૂલથી પુરૂષ ટૉઇલેટમાં ઘૂસી ગઈ હતી પણ ટોઈલેટ અંદરથી ખાલી હતું એટલે મને કોઈ જોઈ નહોતું ગયું. આ હૉટ એક્ટ્રેસ ભૂલથી જેન્ટ્સ ટોઈલેટમાં ઘૂસી ગઈ અને પછી...... નુસરતના કહેવા પ્રમાણે, પુરૂષ ટોઈલેટ છે તે ખબર પડતાં હું ઝડપથી બહાર આવી ગઈ તેથી શરમજનક સ્થિતિનો સમનો નહોતો કરવો પડ્યો. નુસરતે કહ્યું કે, ટોઈલેટના દરવાજા પર જાત જાતના આર્ટવર્ક કરાય છે તેથી ટોઈલેટ મહિલાઓ માટે છે કે પુરુષો માટે છે એ જ ખભર પડતી નથી. નુસરતે કહ્યું કે, ઘણી વાર લખેલું વાંચવું મુશ્કેલ થઈ જાય છે તેથી આ ભૂલ થઈ હતી. આ હૉટ એક્ટ્રેસ ભૂલથી જેન્ટ્સ ટોઈલેટમાં ઘૂસી ગઈ અને પછી...... ફિલ્મ ડ્રીમ ગર્લમાં એક્ટ્રેસ નુસરત અને આયુષ્યમાન ખુરાના ઉપરાંત વિજય રાજ, અન્નૂ કપૂર અને રાજેશ શર્મા જેવા સ્ટાર્સ દેખાશે. ફિલ્મ આગામી 13મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget