પાકિસ્તાની ટિક ટોકરનો MMS વીડિયો લીક, મિત્રએ વાયરલ કર્યો બાથરૂમનો વીડિયો
Hareem Shah MMS Leaked: પાકિસ્તાનની પ્રખ્યાત ટિકટોકર હરીમ શાહ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લીક થયેલા MMS વીડિયોને લઈને હરિમ શાહનું નામ ચર્ચાનો વિષય બની રહ્યું છે.
Pakistani Tiktoker Hareem Shah MMS: પાકિસ્તાનના પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ટિકટોક સ્ટાર હરીમ શાહને કોઈ અલગ ઓળખની જરૂર નથી. હરિમ શાહ નામ અવારનવાર તેના વાયરલ ટિકટોક વીડિયો માટે હેડલાઇન્સમાં રહે છે. પરંતુ હાલમાં કોઈ અન્ય કારણોસર હરિમ શાહનું નામ ચર્ચામાં છે. હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે હરિમ શાહનો MMS વીડિયો લીક થયો છે. જેને તેના મિત્રએ જ વાયરલ કર્યો છે.
હરિમ શાહનો MMS લીક
પાકિસ્તાનના પ્રખ્યાત ટિકટોકર્સમાંની એક હરિમ શાહના MMS લીકના સમાચારે સર્વત્ર સનસનાટી મચાવી દીધી છે. એક ખાનગી મોરોક્કન ટીવી ચેનલ સાથે વાત કરતી વખતે, હરિમ શાહે તેના MMS લીક એપિસોડનો ખુલાસો કર્યો છે. હરિમ શાહે કહ્યું છે કે- સોશિયલ મીડિયા પર ફરતા તેના વીડિયો અંગત છે. જેમના નજીકના મિત્રો સંદલ ખટ્ટક અને આયેશા નાઝે ફોન ચોરી કરીને સોશિયલ મીડિયા પર લીક કરી દીધો છે. એક પાકિસ્તાની વેબસાઈટના રિપોર્ટ અનુસાર હરિમ શાહે જણાવ્યું છે કે- થોડા વર્ષો પહેલા તેણે પોતે આ વીડિયો શૂટ કર્યો હતો. ખટ્ટક અને નાઝે આ વીડિયો મારા મોબાઈલમાંથી ચોરીને વાયરલ કર્યો હતો. એવુ જાણવા મળે છે કે હરિમ એ બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
View this post on Instagram
View this post on Instagram
કોણ છે હરિમ શાહ ?
હરિમ શાહનું નામ પાકિસ્તાનના ટોપ સોશિયલ મીડિયા પ્રભાવકોની યાદીમાં આવે છે. એકલા ઈન્સ્ટાગ્રામ પર હરીમ શાહના 296Kથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ટિકટોક પર પણ હરિમ શાહના ચાહકોની સંખ્યા 1 લાખ 86 હજાર છે. આવી સ્થિતિમાં આ પાકિસ્તાની ટિકટોક સ્ટારનો MMS વીડિયો લીક થવો ચોક્કસપણે ચર્ચાનો વિષય બને છે.
View this post on Instagram