શોધખોળ કરો

ત્રણ પાંસળીમાં ફ્રેક્ચર થવા છતાં શૂટિંગ કરી રહ્યો છે આ બોલિવૂડ એક્ટર

પંકજ શૂટિંગથી બ્રેક લઈને તેઓ સ્કોટલેન્ડમાં રજાઓ માણવા જઈ રહ્યા હતા, પરંતુ આ પહેલા તેઓ એક બાઈક એકસ્માતનો શિકાર થઈ ગયા.

નવી દિલ્હીઃ રણવીર સિંહ હાલમાં પોતાની આગમી ફિલ્મ 83ના શૂટિંગમાં વ્યસ્ત છે. 83માં રણવીરની સાથે પંકજ ત્રિપાઠી પણ જોવા મળશે. શૂટિંગ દરમિયાન પંકજ ત્રિપાઠીને ઈજા થઈ અને તેની ત્રણ પાંસળીઓમાં ફ્રેક્ચર થઈ ગયું છે. જોકે ફ્રેક્ચર થવાં છતાં તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. ત્રણ પાંસળીમાં ફ્રેક્ચર થવા છતાં શૂટિંગ કરી રહ્યો છે આ બોલિવૂડ એક્ટર પંકજ શૂટિંગથી બ્રેક લઈને તેઓ સ્કોટલેન્ડમાં રજાઓ માણવા જઈ રહ્યા હતા, પરંતુ આ પહેલા તેઓ એક બાઈક એકસ્માતનો શિકાર થઈ ગયા. આમાં તેમને થોડી ઈજાઓ પહોંચી જેની તેમણે દવા કરાવી. બાદમાં દુઃખાવો વધી જતા તપાસ કરાવવા પર ખબર પડી તે તેમની ત્રણ પાંસળીઓ તૂટી ગઈ છે. પાંસળીઓ તૂટી ગઈ હોવા છતાં તેઓ શૂટિંગ ડેટ પર પહોંચી ગયા અને શૂટિંગ ચાલુ રાખ્યું. પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે તેઓ પોતાનું ધ્યાન રાખી રહ્યા છે. તેઓ વજન ઉચકવા અથવા પછી ઝડપથી મૂવમેન્ટ કરવાથી દૂર છે. સેટ પર એક ફિઝિયોથેરાપિસ્ટ છે જે સતત તેમની મદદ કરે છે. ત્રણ પાંસળીમાં ફ્રેક્ચર થવા છતાં શૂટિંગ કરી રહ્યો છે આ બોલિવૂડ એક્ટર આ વાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જણાવી દઈએ કે ’83’ની ટીમ જ્યાં શૂટિંગ કરી રહી છે, ત્યાં જ ભારતીય ક્રિકેટ ટીમ પણ ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપ રમી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

Embed widget