શોધખોળ કરો

Parineeti Chopra અને Raghav Chadhaની જલ્દી યોજાશે રોકા સેરેમની! પરિવાર તારીખ નક્કી કરવામાં વ્યસ્ત

Parineeti Raghav: હવે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ડેટિંગ અફવા વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે બંને ટૂંક સમયમાં રોકા સેરેમની કરવા જઈ રહ્યા છે. તેનો પરિવાર તેમના રોકા માટે તારીખ નક્કી કરી રહ્યા છે.

Parineeti Raghav Chadha Roka Ceremony: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા તાજેતરમાં મુંબઈમાં સતત બે લંચ અને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ પછી બંનેના ડેટિંગની ખબરો ચર્ચાવા લાગી છે. આ પછી AAP સાંસદ સંજીવ અરોરાએ પરિણીતી અને રાઘવને અભિનંદન આપતા ટ્વીટ કર્યું હતું આ પછી ચાહકોમાં અટકળો શરૂ થઈ ગઈ કે શું અભિનેત્રી અને રાજનેતાની સગાઈ થઈ ગઈ છે?

પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની જલ્દી યોજાશે રોકા સેરેમની

બીજી તરફ  ETimes ના અહેવાલ મુજબ ચોપરા પરિવારના એક નજીકના મિત્રએ ખુલાસો કર્યો છે કે પરિણીતી અને રાઘવ તેમના યુનિયન માટે પ્રતિબદ્ધ છે પરંતુ અંતિમ સમારોહ હજુ થવાનો છે. રિપોર્ટ અનુસાર સૂત્રએ એ પણ ખુલાસો કર્યો છે કે પરિણીતી અને રાઘવનું રોકા ફંક્શન પણ જલ્દી જ થવાનું છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

પરિણીતી અને રાઘવના રોકા માટે ફેમિલી કરી રહી છે પ્લાનિંગ

અહેવાલ મુજબ ચોપરા પરિવારના એક નજીકના મિત્રએ પણ જણાવ્યું હતું કે, "રોકા સેરેમની ચોક્કસપણે થઇ રહી છે. જેને પગલે બંને પરિવારો ટૂંક સમયમાં તારીખ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ એક તારીખ શોધી રહ્યા છે જે આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં હોઈ શકે. "કદાચ." સૂત્રએ એમ પણ કહ્યું કે આ તારીખ ક્યારે નક્કી કરવામાં આવશે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. પરંતુ ચોપરા અને ચઢ્ઢા બંને આગળના પ્લાનિંગમાં વ્યસ્ત છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

રાઘવ સાથેની તેની સગાઈના સમાચાર સાંભળીને પરિણીતી શરમાઈ ગઈ

અગાઉ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પરિણીતી એરપોર્ટ પર જોવા મળી હતી અને પેપ્સે તેને રાઘવ સાથેની સગાઈ વિશે પૂછપરછ કરી હતી. અભિનેત્રીને પૂછવામાં આવ્યું, "મૅમજે સમાચાર આવી રહ્યા છેતે સાચા છે?" પેપ્સનો આ સીધો સવાલ સાંભળીને પરિણીતી શરમાતી અને સ્મિત કરતી જોવા મળી હતી.જોકેતેણે ન તો આ પ્રશ્નનો ઇનકાર કર્યો કે ન તો પુષ્ટિ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Embed widget