શોધખોળ કરો

ડો.હાથીના અંતિમ સંસ્કારમાં એવું શું બન્યું કે બબિતાજી ભડકી ગયાં ને જાહેરમાં કાઢ્યો ગુસ્સો? જાણો વિગત

1/5
મુનમુને લખ્યું કે, “સેલ્ફી લેવા માટે મારા ચહેરા આગળ ફોન ધરી રહેલા બે લોકોને મેં ખખડાવ્યા. આસપાસની બિલ્ડિંગના લોકો અમને જોઈને હસી રહ્યા હતા અને અમારી તસવીરો લઈ રહ્યા હતા. તેમના ચહેરા પર મને કોઈ દુઃખ કે આદરભાવ ન જોવા મળ્યો. એટલે જ કોઈપણ પ્રકારનો તમાશો થાય તે પહેલાં હું એ સ્થળેથી નીકળી ગઈ.”

2/5
સેલ્ફી પણ એટલા માટે લેવી હતી કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકો, વ્હોટ્સએપ પર ફોરવર્ડ કરી શકો અને બીજા સામે એક્ટર સાથે સેલ્ફી લીધાની બડાઈઓ હાંકી શકો. આવા દુઃખના પ્રસંગોએ સામાન્ય લોકો દુઃખમાં ભાગીદાર થવા નહીં પરંતુ સેલિબ્રિટીઝ સાથે તસવીરો લેવા અને તેમને જોવા આવે છે.”

3/5
મુનમુને લખ્યું કે, “આવી દુઃખની ઘડીમાં પણ લોકો કેટલા નિર્દયી હોઈ શકે છે તે જોવા મળ્યું. એક સેલ્ફી માટે લોકોએ મોતનો મલાજો પણ ન જાળવ્યો.

4/5
મુનમુને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ”જ્યારે અમે હાથીભાઈના અંતિમ સંસ્કાર પહેલા તેમના ઘરે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા ત્યારે ત્યાં લોકોનું વર્તન જોઈને મને આઘાત લાગ્યો. આંટી-અંકલ હોય કે જુવાનિયાઓ તમામ પોતાના ફોનમાં અમારા વીડિયો લઈ રહ્યા હતા, ફોટો ખેંચી રહ્યા હતા અને અમારી સાથે સેલ્ફી લેવાની કોશિશ કરતા હતા.”

5/5
મુંબઈ: 9 જુલાઈના રોજ હાર્ટ એકેટેથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડો. હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું મૃત્યું થઈ ગયું. ડો. હાથીના અંતિમ સંસ્કાર કેટલાક લોકોના વર્તનથી ‘બબીતાજી’ એટલે કે મુનમુન દત્તા ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. આ મામલે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

Embed widget