શોધખોળ કરો

Photos: 26 વર્ષીય આ યંગ એક્ટ્રેસ છે ‘બ્યૂટી ક્વીન’, લેધર જેકેટમાં શેર કરી બૉલ્ડ તસવીરો.......

હેલી શાહે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની શાનદાર તસવીરો શેર કરી છે, આમાં એક્ટ્રેસ લેધર લૂકમાં ગજબની અદાઓ બતાવી રહી છે.  

Helly Shah: ટીવીની સ્ટાર એક્ટ્રેસ ગણાતી હેલી શાહ ફરી એકવાર ચર્ચામાં છે, આ વખતે તે પોતાના નવા ફોટોશૂટની તસવીરોને લઇને ફેન્સની વચ્ચે ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે પોતાની લેધર લૂકમાં લેટેસ્ટ તસવીરોથી સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. ટીવી સ્ટાર હેલી શાહ (Helly Shah) નાના પડદા પર તો પોતાનો જાદુ લાવી ચૂકી છે, હવે પોતાની જાદુ સોશ્યલ મીડિયા પર પણ ચલાવી રહી છે. એક્ટ્રેસ ખુબ જ એક્ટિવ છે. 

હેલી શાહે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની શાનદાર તસવીરો શેર કરી છે, આમાં એક્ટ્રેસ લેધર લૂકમાં ગજબની અદાઓ બતાવી રહી છે.  હેલી શાહે સ્ટ્રેપલેસ લેધર ટૉપ પહેરેલો છે, સાથે પેન્ટ પણ લેધરનુ જ છે. તેને પોતાના લૂક્સને હૂપ્સથી કમ્પલિટ કર્યુ છે. તસવીરોમાં દેખાય છે કે, એક્ટ્રેસ હેલી શાહે સામાન્ય સ્મૉકી આઇજ, ગ્લેમ મેકઅપ અને લાઇટ પર્પલ મેકઅપની સાથે મોટી ચોટલી બનાવીને એટ્રેક્ટિવ લૂક અપનાવ્યો છે. 

View this post on Instagram
 
A post shared by Helly Shah (@hellyshahofficial)

હેલી શાહની આ તસવીરો પર ફેન્સ દિલ હારી ગયા છે, ફેન્સ તેની સુંદરતાની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે, તસવીરો પર ઢગલાબંધ લાઇક્સ અને કૉમેન્ટ્સ આવી રહી છે. તસવીરોમાં હેલી શાહ ગૉર્ઝિયસ લાગી રહી છે. ટીવીની મૉસ્ટ પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં સામેલ હેલી શાહે (Helly Shah) બહુજ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. હેલી શાહે પોતાની એક્ટિંગનો જાદુ બિખેરવાની સાથે સાથે લોકોને પોતાની સુંદરતાના કાયલ પણ બનાવી દીધા છે. તેની સ્ટાઇલ સ્ટેટમેન્ટ કમાલની છે. 

View this post on Instagram
 
A post shared by Helly Shah (@hellyshahofficial)

ઉલ્લેખનીય છે કે, ‘ઇશ્ક મે મરજાવાં 2’ ફેમ હેલી શાહ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021’ (Cannes Film Festival 2021) થી ડેબ્યૂ કરી ચૂકી છે. એટલુ જ નહીં હેલી શાહે ફિલ્મી દુનિયામાં પણ પોતાનો પગ મુકી દીધો છે. તેની ફિલ્મ ‘જિબાહ’ (Zibah)ને ઓસ્કાર માટે ક્વૉલિફાય કરવામાં આવી છે.

View this post on Instagram
 
A post shared by Helly Shah (@hellyshahofficial)

View this post on Instagram
 
A post shared by Helly Shah (@hellyshahofficial)

View this post on Instagram
 
A post shared by Helly Shah (@hellyshahofficial)

View this post on Instagram
 
A post shared by Helly Shah (@hellyshahofficial)

View this post on Instagram
 
A post shared by Helly Shah (@hellyshahofficial)

View this post on Instagram
 
A post shared by Helly Shah (@hellyshahofficial)

View this post on Instagram
 
A post shared by Helly Shah (@hellyshahofficial)

View this post on Instagram
 
A post shared by Helly Shah (@hellyshahofficial)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
Embed widget