શોધખોળ કરો
સંજય લીલા ભણસાળીની રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં જોવા મળશે આ એક્ટ્રેસનો દીકરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/11111544/1-poonam-dhillon-son-anmol-thakeria-is-all-set-to-make-his-bollywood-debut-in-bhansali-next-tuesdays-and-saturdays.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![આ અહેવાલને કન્ફર્મ કરતા પ્રોજેક્ટ સાથે જોડાયેલ એક સૂત્રએ મીડિયાને જાણકારી આપી છે કે અનમોલ હંમેશાથી જ એક ફિલ્મ સ્ટાર બનવા માગતો હતો અને હવે તે સંજય લીલા ભણસાળીની 'Tuesday and Saturdays'ની ફિલ્મથી લોન્ચ કરવામાં આવી રહ્યો છે. તેણે જણાવ્યું કે, અનમોલની સાથે ઓપોઝિટ એક્ટ્રેસની પસંદગી થઈ જશે કે તરત જ ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવશે. સૂત્ર દ્વારા મળેલી જાણકારી અનુસાર ભણસાળી પણ આ ફિલ્મ ઝડપથી શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/11111553/3-poonam-dhillon-son-anmol-thakeria-is-all-set-to-make-his-bollywood-debut-in-bhansali-next-tuesdays-and-saturdays.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અહેવાલને કન્ફર્મ કરતા પ્રોજેક્ટ સાથે જોડાયેલ એક સૂત્રએ મીડિયાને જાણકારી આપી છે કે અનમોલ હંમેશાથી જ એક ફિલ્મ સ્ટાર બનવા માગતો હતો અને હવે તે સંજય લીલા ભણસાળીની 'Tuesday and Saturdays'ની ફિલ્મથી લોન્ચ કરવામાં આવી રહ્યો છે. તેણે જણાવ્યું કે, અનમોલની સાથે ઓપોઝિટ એક્ટ્રેસની પસંદગી થઈ જશે કે તરત જ ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવશે. સૂત્ર દ્વારા મળેલી જાણકારી અનુસાર ભણસાળી પણ આ ફિલ્મ ઝડપથી શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
2/3
![કહેવાય છે કે, આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી છે, જેનું ડાયરેક્શન તણવીર સિંહ કરશે. સંજય લીલા ભણસાળી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહેલ આ ફિલ્મ સેક્સ કોમેડી જોનરની ફિલ્મ હશે, જેમાં અનમોલ લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા ઇન્ટરનેટ પર અહેવાલ હતા કે આ ફિલ્મમાં કિયારા આડવાણી લીડ રોલમાં જોવા મળશે, પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે કે, આ ફિલ્મ માટે હાલમાં લીડ એક્ટ્રેસન ફાઈનલ કરવામાં આવી નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/11111549/2-poonam-dhillon-son-anmol-thakeria-is-all-set-to-make-his-bollywood-debut-in-bhansali-next-tuesdays-and-saturdays.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કહેવાય છે કે, આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી છે, જેનું ડાયરેક્શન તણવીર સિંહ કરશે. સંજય લીલા ભણસાળી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહેલ આ ફિલ્મ સેક્સ કોમેડી જોનરની ફિલ્મ હશે, જેમાં અનમોલ લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા ઇન્ટરનેટ પર અહેવાલ હતા કે આ ફિલ્મમાં કિયારા આડવાણી લીડ રોલમાં જોવા મળશે, પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે કે, આ ફિલ્મ માટે હાલમાં લીડ એક્ટ્રેસન ફાઈનલ કરવામાં આવી નથી.
3/3
![નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ ઢિલ્લનનો દીકરો અનમોલ ઠાકેરિયા ઢિલ્લન સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર જોવા મળી રહ્યો છે. પહેલા અહેવાલ હતા કે ભણસાળીની આ ફિલ્મ શાહિદ કરશે, જેનું નામ ‘ટ્યૂઝડે એન્ડ સેટર્ડેઝ’ છે, પરંતુ હવે અહેવાલ છે કે આ ફિલ્મમાં અનમોલ જોવા મળશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/11111544/1-poonam-dhillon-son-anmol-thakeria-is-all-set-to-make-his-bollywood-debut-in-bhansali-next-tuesdays-and-saturdays.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ ઢિલ્લનનો દીકરો અનમોલ ઠાકેરિયા ઢિલ્લન સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર જોવા મળી રહ્યો છે. પહેલા અહેવાલ હતા કે ભણસાળીની આ ફિલ્મ શાહિદ કરશે, જેનું નામ ‘ટ્યૂઝડે એન્ડ સેટર્ડેઝ’ છે, પરંતુ હવે અહેવાલ છે કે આ ફિલ્મમાં અનમોલ જોવા મળશે.
Published at : 11 Sep 2018 11:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)