શોધખોળ કરો

રામાયણમાં કર્યો હતો રાવણની પત્ની મંદોદરીનો રોલ, હવે ગ્લેમર વર્લ્ડ છોડીને કરી રહી છે આ કામ, જાણો વિગતે

પ્રભા મિશ્રાએ કહ્યું, મંદોદરીના રોલથી મને એક વિશેષ ઓળખ મળી પરંતુ તેના દ્વારા અધ્યાત્મ તરફ વધારે ખેંચાઈ

નવી દિલ્હીઃ હાલ લોકડાઉન દરમિયાન દૂરદર્શન પર સવારે અને રાત્રે 9 કલાકે રામાયણ સીરિયલનું પુનઃ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. લોકો વર્ષો બાદ પણ આ સીરિયલને પસંદ કરી રહ્યા છે. સીરિયલમાં રાવણનું પાત્ર ગુજરાતી એકટ્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું હતું, જ્યારે રાવણની પત્ની મંદોદરીનો રોલ પ્રભા મિશ્રાએ કર્યો હતો. પ્રભા મિશ્રાએ કહ્યું, મંદોદરીના રોલથી મને એક વિશેષ ઓળખ મળી પરંતુ તેના દ્વારા અધ્યાત્મ તરફ વધારે ખેંચાઈ. રામાયણ પહેલા મે અનેક ફિલ્મો અને સીરિયલોમાં કામ કર્યુ પરંતુ આ પાત્રથી પ્રેરાઈને ગ્લેમર છોડીને આધ્યાત્મનો રસ્તો પસંદ કરવાનું યોગ્ય લાગ્યું. રામાયણમાં કર્યો હતો રાવણની પત્ની મંદોદરીનો રોલ, હવે ગ્લેમર વર્લ્ડ છોડીને કરી રહી છે આ કામ, જાણો વિગતે પ્રભા મિશ્રા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માઉન્ટ આબુ સાથે છેલ્લા 16 વર્ષથી સંકળાયેલી છે. હવે તે ઓમ શાંતિ સંસ્થાં વરિષ્ઠ બ્રહ્માકુમારી છે. તેણી આ સંગઠનની શ્રેષ્ઠ વક્તા છે. તેમના કાર્યક્રમમાં રાજનીતિના અનેક દિગ્ગજો પણ આવે છે. રામાયણમાં કર્યો હતો રાવણની પત્ની મંદોદરીનો રોલ, હવે ગ્લેમર વર્લ્ડ છોડીને કરી રહી છે આ કામ, જાણો વિગતે તેમણે એક કાર્યક્રમમાં રામાનંદ સાગરના એક કરારનો પણ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું, જે સમયે રામાયણ માટે પસંદગી થઈ હતી ત્યારે રામાનંદ સાગરે તમામ પાત્રોને સાત્વિક જીવન જીવવા માટે એક એગ્રીમેન્ટ કરાવ્યો હતો. પહેલા અમુક કલાકારોને સ્મોકિંગ, નોનવેજ, શરાબ છોડવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી પરંતુ 4 વર્ષ બાદ તમામે આ વસ્તુઓ છોડી દીધી હતી. રામાયણમાં કર્યો હતો રાવણની પત્ની મંદોદરીનો રોલ, હવે ગ્લેમર વર્લ્ડ છોડીને કરી રહી છે આ કામ, જાણો વિગતે હાલ પ્રભા મિશ્રા દેશ-વિદેશમાં અનેક જગ્યાએ લોકોને રાજયોગ અંગે જાગૃત કરી રહી છે. તે લોકોને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તે અંગે જણાવે છે.

ટોપ સ્ટોરી

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

Embed widget