શોધખોળ કરો
10 વર્ષ બાદ ટીવી પર કમબેક કરશે આ એક્ટ્રેસ, એકતા કપૂરના શોમાં કરશે કામ
1/4

તમને જણાવી દઇએ કે, કલર્સ પર પ્રસારિત થયેલ 'કવચ'ની પહેલી સિઝનમાં મોના સિંહ, વિવેક દહિયા અને મહક ચહલે કામ કર્યું હતું. 'નાગિન 2'ની જગ્યા 'કવચ'એ લીધી હતી. જેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
2/4

ખાસ વાત એ છે કે, પ્રાચી તેની મિત્ર એકતા કપૂરના શો 'કવચ'ની બીજી સિઝન દ્વારા ટીવી પર કમબેક કરશે. 'Kavach 2' કલર્સ ટીવીના લોકપ્રિય શો 'Naagin 3'ની જગ્યાએ શરૂ થશે. કહેવાય છે કે, પ્રાચીની સાથે આ શોમાં ટીવી સ્ટાર્સ રામ કપૂર અને સાક્ષી તંવર પણ જોવા મળશે.
Published at : 17 Jan 2019 07:49 AM (IST)
View More





















