શોધખોળ કરો
Advertisement
લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ છે બોલિવૂડની આ અભિનેત્રી? બેબી બમ્પ સાથે શેર કરી તસવીર
બ્રૂના અબ્દુલ્લાહે પોતાની ડિલીવરીને લઈને એક ખાસ પ્લાનિંગ કર્યું છે અને આ કારણે જ તે બહુ જ ચર્ચામાં છે. બ્રૂના પહેલીવાર માતા બનવાને લઈને ખૂબ એક્સાઈડેટ છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લાહ પોતાની પ્રેગ્નેન્સીના સમાચારોને લઈને હાલમાં ચર્ચામાં છે. બ્રૂના લગ્ન વગર જ માતા બનવા જઈ રહી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જોન અબ્રાહમ અને વિવેક ઓબેરોય સાથે કામ કરી ચૂકેલી બ્રૂનાએ હાલમાં જ પોતાની પ્રેગ્નેન્સી વિશે વાત કરી છે. આ વાતચીતમાં બ્રૂનાએ પોતાની ડિલીવરીને લઈને મોટો ખુલાસો કર્યો છે.

બ્રૂનાએ ગયા વર્ષે જુલાઈમાં બોયફ્રેન્ડ અલ સાથે સગાઈ કરી હતી. હવે એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, મેં માતા બનવા વિશે ક્યારેય વિચાર્યું નહોતું પરંતુ બાળકને જોવા માટે હું ખૂબ એક્સાઈટેડ છું.
હું બાળકની નેચરલ ડિલીવરી ઈચ્છું છું. તેમાં કોઈ પ્રકારની દવાઓ કે ઓપરેશન ઈચ્છતી નથી. કારણ કે આ પહેલા સાબિત થઈ ચૂક્યું છે કે પાણીમાં રહીને બાળકને જન્મ આપવાથી દુઃખાવો ઓછો થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion