સાઉથ હસીનાએ બેડરૂમમાં આપ્યા બૉલ્ડ પૉઝ, ફોટોશૂટની તસવીરો વાયરલ
પ્રિયા પ્રકાશ વૉરિયરે આ તસવીરોને બેડરૂમમાંથી શેર કરી છે. જેમાં એક્ટ્રેસનો એકદમ સિઝલિંગ લૂક જોવા મળી રહ્યો છે.
Priya Prakash Varrier, વિન્ક ગર્લના નામથી જાણીતી થયેલી પ્રિયા પ્રકાશ વૉરિયર આજકાલ પોતાની સિઝલિંગ તસવીરોને લઇને ખુબ ચર્ચામાં છે. એક નાની અમથી ક્લિપ વાયરલ થવાથી રાતોરાત સેન્સેશન બની ચૂકેલી એક્ટ્રેસને આખા દેશમાંથી પ્રેમ મળ્યો છે. પ્રિયા પ્રકાશ વૉરિયરે ફેન્સની વચ્ચે પોતાની એક આગવી જ ઓળખ ઉભી કરી છે, આ બધાની વચ્ચે એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.
પ્રિયા પ્રકાશ વૉરિયરે આ તસવીરોને બેડરૂમમાંથી શેર કરી છે. જેમાં એક્ટ્રેસનો એકદમ સિઝલિંગ લૂક જોવા મળી રહ્યો છે.પ્રિયા પ્રકાશ વૉરિયર પોતાની કોઇપણ તસવીર શેર કરે છે, તો તે સેકન્ડોમાં જ વાયરલ થઇ જાય છે.આના પાછળનુ કારણ એ છે કે પ્રિયા પ્રકાશ વૉરિયરની શાનદાર ફેન ફોલોઇંગ છે, ઇન્સ્ટાગ્રામ પર તેને 7.1 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે.
View this post on Instagram
પ્રિયા પ્રકાશ વૉરિયરના જો ઇન્સ્ટાગ્રામ પર નજર નાંખીએ તો તેમાં તેની એકથી એક ચઢિયાતી ગ્લેમરસ તસવીરો જોવા મળશે. પ્રિયા પ્રકાશ વૉરિયરની સ્માઇલ અને સ્ટાઇલના હજારો દિવાના છે. પ્રિયા પ્રકાશ વૉરિયર એક મલયાલમ એક્ટ્રેસ છે, અને તેને એક જ વીડિયોના કારણે રાતોરાત આખા દેશમાં નવી ઓળખ મળી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો..........
Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ
ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત
T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ
India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?
IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ