શોધખોળ કરો

IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ

આઇઓએસ 16 પબ્લિક (iOS 16 public) બીટા અધિકારિક રીતે ડાઉનલૉડ માટે ઉપલબ્ધ છે. પોતાના આઇફોન (iPhone) પર આઇઓએસ (iOS) 16 પબ્લિક બીટા ઇન્સ્ટૉલ કરવાની રીત ખુબ સરળ છે.

IOS 16 Public Beta Released: આઇઓએસ 16 પબ્લિક (iOS 16 public) બીટા અધિકારિક રીતે ડાઉનલૉડ માટે ઉપલબ્ધ છે. પોતાના આઇફોન (iPhone) પર આઇઓએસ (iOS) 16 પબ્લિક બીટા ઇન્સ્ટૉલ કરવાની રીત ખુબ સરળ છે. આને ઇન્સ્ટૉલ કરતા પહેલા એ નક્કી કરવુ પડશે કે તમારો iPhone નવી iOS 16 અપડેટ માટે કમ્પેટિબલ છે. આઇફોન 8 (iPhone 8) સીરીઝ, આઇફોન એક્સ (iPhone X), આઇફોન એક્સઆર (iPhone XR), આઇફોન એક્સએસ (iPhone XS) સીરીઝ, આઇફોન 11 (iPhone 11) સીરીઝ આઇફોન 12 (iPhone 12) સીરીઝ, આઇફોન એસઇ (iPhone SE) 2020, આઇફોન 13 (iPhone 13) સીરીઝ અને આઇફોન એસઇ (iPhone SE 2022) ને આ વર્ષના અંતમાં નવી iOS 16 અપડેટ મળવાની પુષ્ટી કરવામાં આવી છે. 

આઇઓએસ (iOS 16) પબ્લિક બીટા આ રીતે ઇન્સ્ટૉલ કરો - 

- પોતાના આઇફોન (iPhone) પર, સફારી (Safari)ના માધ્યમથી એપલ (Apple) બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામ વેબસાઇટ ખોલો. 

- હવે 'સાઇન અપ' બટન પર ટેપ કરો અને પોતાની એપલ આઇડી રજિસ્ટર કરો, જો તમે પહેલા સાઇન ઇન કર્યુ છે તો તમારા એપલ આઇડીથી લૉગઇન કરો.

- નિયમ અને શરતોના માધ્યમથી અને એક્સેપ્ટ ઓપ્શન પર ક્લિક કરો. 

- એકવાર સાઇન ઇન કર્યા બાદ, તમે પબ્લિક બીટા માટે મેન સ્ક્રીન પર ગાઇડ જોશો. આઇઓએસ (IOS 16) પલ્બિક બીટા ઇન્સ્ટૉલેશન ગાઇડની તપાસ માટે iOS બટન દબાવો. 

-'ગેટ સ્ટાર્ટેડ' સેક્શનમાં, 'એનરૉલ યૉર આઇઓએસ ડિવાઇસ' પર ટેપ કરો. 

- હાલમાં આઇઓએસ એડિશન પર તમારા ડેટાને બેકઅપ થવુ મહત્વપૂર્ણ છે, જે તમારા આઇફોન પર અવેલેબલ છે. જો નહીં, તો ટ્યૂટૉરિયલ જુઓ અને બેકઅપ લો.

- જ્યારે તમારી પાસે એક બેકઅપ છો, તો 'પ્રૉફાઇલ ડાઇનલૉડ' પર ક્લિક કરો, આ પછી તમને એક પૉપ અપ વિન્ડો દેખાશે, જે કહે છે કે વેબસાઇટ એક કૉન્ફિગરેશન પ્રૉફાઇલ ડાઉનલૉડ કરવાનો પ્રયાસ કરી રહી છે. અનુમતિ આપવા પર ટેપ કરો. 

- આ તમામ સ્ટેપ પુરા થઇ ગયા બાદ, તમારી iPhoneના સેટિંગ એપ પર જાઓ અને એપલ આિડી સેક્શનની નીચે 'પ્રૉફાઇલ ડાઉનલૉડેડ' સેક્શન પર ટેપ કરો. 

- અહીં, ઉપર જમણા ખુણામાં ઇન્સ્ટૉલ ઓપ્શન પર ટેપ કરો, તમારા પોતાના iPhone પાસકૉડ નાંખવા માટે કહેવામાં આવશે. 

- આ પછી, બે વાર ઇન્સ્ટૉલ પર ટેપ કરો, હવે તમારા પોતાના iPhoneને રિસ્ટરાર્ટ કરવો પડશે, પૉપ અપ પ્રૉમ્પ્ટમાં રીસ્ટાર્ટ ઓપ્શન પર ટેપ કરો. 

- ફોન ફરીથી ચાલુ થઇ જાય, તો સેટિંગ> જનરલ> સૉફ્ટવેર અપડેટ> ડાઉનલૉડ અને ઇન્સ્ટૉલ પર જાઓ. 

- તમારી iOS 16 પલ્બિક બીટા અપડેટ ડાઉનલૉડ થઇ જશે, ત્યારે તમે તમારા iPhone પર iOS 16 પલ્બિલ બીટાને અપડેટ કરવા માટે તૈયાર હોય, તો 'ઇન્સ્ટૉલ નાઉ' પર ટેપ કરો, અહીંથી સેટઅપનુ પ્લાન કરો, અને થઇ ગયા બાદ તમે પલ્બિક બીટામાં રિલીઝ કરવામાં આવેલી નવી iOS 16ના ફિચર્સનો ઉપયોગ કરી શકશો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget