તેને કહ્યું- લગભગ બધા ડાયરેક્ટર્સ (લગભગ 7) જેની સાથે અમે કામ કર્યું છે બિલકુલ નવા છે. મારી રીત એકદમ અલગ છે અને આ એક વ્યક્તિગત સફર છે. જે ફિલ્મોમાં કરુ છું તે મારા માટે મહત્વપૂર્ણ છે અને મારો એક પૉઇન્ટ ઓફ વ્યૂ છે કે અમારા મનોરંજનની એક કૉમર્શિયલ વેલ્યૂ હોય અને તેની એક કહાની છે. બૉલીવુડ ફિલ્મોની વાત કરીએ તો પ્રિયંકા જલ્દી ફિલ્મ 'ભારત'માં દેખાશે જેને વર્ષ 2019ની સૌથી મોટી ફિલ્મ કહેવામાં આવી રહી છે.
2/4
3/4
પ્રિયંકાનું પ્રૉડક્શન હાઉસ "પર્પલ પીબલ પિક્ચર્સ" દેશભરમાંથી ટેલેન્ટેડ લોકોને મોકો આપી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, પ્રિયંકા ચોપડાએ કહ્યું- જ્યારે મે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી, દરેક કોઇના કાકા કે કોઇની પુત્રી હતી. જો તમે વિના ફિલ્મી બેકગ્રાઉન્ડ વાળા એક્ટર છો તો કોઇ પ્રૉડક્શન હાઉસમાં ઘૂસવું ખુબ મુશ્કેલ છે. પ્રિયંકાએ જણાવ્યું કે, મારી પ્રૉડક્શન કંપની આ વાતને પાયામાં રાખીને બનાવવામાં આવી છે.
4/4
મુંબઇઃ બૉલીવુડ બૉલ્ડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અમેરિકન ટીવી સીરીઝ ક્વૉન્ટિકોમાં કામ કરવાને અને હૉલીવુડમાં ડેબ્યૂ કરવાને લઇને ગયા વર્ષે ખુબ ચર્ચામાં રહી. આ વર્ષે પણ તેની બે બૉલીવુડ ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે. પ્રિયંકા આજે દુનિયાભરમાં પોતાના કામને લઇને ફેમસ છે પણ સું તમે જાણો છો જ્યારે તેને ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો ત્યારે તેના માટે આ બધું ખુબ મુશ્કેલ હતું.