શોધખોળ કરો
લગ્નમાં આવેલ મહેમાનોને આ ખાસ ભેટ આપશે પ્રિયંકા-નિક, તસવીર થઈ વાયરલ
1/3

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે હજુ સુધી તારીખની જાહેરાતને લઈને સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. પરંતુ મીડિયામાં તેના ગ્રાન્ડ વેડિંગને લઈને તમામ અહેવાલ સામે આવી રહ્યા છે. સૂત્રો અનુસાર, લગ્ન બે રીતિ રિવાજો અનુસાર થશે. 2 ડિસેમ્બરે હિન્દૂ અને 3 ડિસેમ્બરે ક્રિશ્ચિયન લગ્ન થશે.
2/3

મીડિયા અહેવાલ અનુસાર, કપલ મહેમાનોને સ્પેશ્યલ પર્સનલાઈઝ્ડ ચાંદીના સિક્કા આપશે. સિક્કાની એક બાજુ NP લખેલ હસે અને બીજી બાજુ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આકૃતી બનેલ હશે. મહેમાનોને જતા સમયે ખાસ હેન્ડક્રાફ્ટ ગિફ્ટ આપવામાં આવશે.
Published at : 28 Nov 2018 09:49 AM (IST)
View More




















