શોધખોળ કરો

બોલિવૂડની આ એક્ટ્રેસને મુંબઈ પોલીસે આપી ચેતવણી! કહ્યું- 7 વર્ષની જેલ થશે

ધ સ્કાઈ ઈઝ પિંકનું ટ્રેલર સોમવારે રિલીઝ થયું હતું. ત્યાર બાદ મહારાષ્ટ્ર પોલીસની નજર આ ફિલ્મના ટ્રેલર પર પડી.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર પોલીસે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરને તેની આગામી ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકના એક દ્રશ્ય માટે રસપ્રદ અંદાજમાં ચેતવણી આપી છે. ધ સ્કાઈ ઈઝ પિંકનું ટ્રેલર સોમવારે રિલીઝ થયું હતું. ત્યાર બાદ મહારાષ્ટ્ર પોલીસની નજર આ ફિલ્મના ટ્રેલર પર પડી, જેમાં પ્રિયંકા ફરહાનને કહે છે કે, જેવી જ તેની દીકરી આયશા ઠીક થઈ જશે એટલે આપણે બેંક લૂંટી લઈશું. ટ્રેલર બાદ મહારાષ્ટ્ર પોલીસે ચેતવણી આપતા લોકોને એક મેસેજ પહોંચાડ્યો છે. મહારાષ્ટ્ર પોલીસે ટ્વીટ કર્યું કે, ‘ IPC સેક્શન 393 મુજબ 7 વર્ષની સજા થાય છે. #ColoursOfLaw #TheSkyIsPink @priyankachopra @FarOutAkhtar’ સાથે તેમણે એક ફોટો શેર કર્યો જેમાં પ્રિયંકા કહી રહી છે એક વખત આયશા ઠીક થઈ જાય, પછી સાથે બેંક લૂંટીશું. પ્રિયંકા ચોપડાએ પણ મહારાષ્ટ્ર પોલીસનું ટ્વીટ શેર કરતા લખ્યું કે ‘OOPS..રંગે હાથે પકડાઈ ગઈ. હવે પ્લાન બી એક્ટિવ કરવો પડશે.’ ફિલ્મ આયશા ચૌધરીના જીવનની આસપાસ બનેલી સત્ય ઘટના પર આધારિત છે. તે એક યુવા લેખક અને મોટિવેશન સ્પીકર હતી. આયશાનો જન્મ 27 માર્ચ 1996માં દિલ્હીમાં થયો હતો. ગંભીર બીમારી પલ્મનરી ફાઈબરોસિસને કારણે આયશા માત્ર 18 વર્ષની ઉંમરે જ તેનું મૃત્યું થઈ ગયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget