હાલમાં જ પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતની એક પાઉટી પિક્ચર શેર કર્યું છે. આ પિક્ટર પાઉટ બનાવતા તેના હોઠ કંઈ અજીબ જ લાગી રહ્યા છે. એવામાં સોશિયલ પ્લેટફોર્મ પર આ કહીને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે કે તેણે લિપ જોબ કરાવી લીધી છે.
2/2
મુંબઈઃ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની લોકપ્રિયતા વિશ્વભરમાં વધતી જઈ રહી છે, આ જ કારણ છે કે તેની સાથે જોડાયેલ દરેક વાત ઝડપથી ફેલાય જાય છે.