શોધખોળ કરો
'તારક મહેતા...'માં ફરી જોવા મળશે ડો. હાથી, જાણો ક્યા એક્ટરને મળ્યો આ રોલ
1/4

કહેવામાં આવી રહ્યું છે કે, નિર્મલે શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે, શોના શરૂઆતમાં પણ થોડા સમય માટે નિર્મલ સોની ડો. હાથીના રોલમાં જોવા મળ્યા હતા.
2/4

જોકે હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્મલ સોની આ અભિનય કરશે. દર્શકો વચ્ચે ડો. હાથીનો અભિનય ઘણો લોકપ્રિય છે. તેને ધ્યાનમાં રાખી કેરેક્ટર્સને ટકાવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, નિર્મલ સોનીનું નામ આ અભિનય માટે ફાઈનલ કરી દેવામાં આવ્યું છે. શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ આ નિર્ણય કર્યો છે.
Published at : 08 Sep 2018 07:16 AM (IST)
View More





















