શોધખોળ કરો

રાજ કુન્દ્રાની ગુપ્ત તિજોરીમાંથી મળ્યો અશ્લીલતાનો ભંડાર, બીજું શું મળ્યુ કે જેના આધારે શિલ્પા શેટ્ટી થઈ શકે છે જેલભેગી ?

આ કેસમાં રાજ કુન્દ્રાની પત્ની અને બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ બરાબરની ફસાઇ શકે છે. કેમકે પોર્ન કેસમાં શિલ્પા સંડોવાયેલી હોવાનુ ખુલી શકે છે. 

મુંબઇઃ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ જબરદસ્ત રીતે તપાસ ચલાવી રહી છે. રાજ કુન્દ્રા હાલ પોલીસ કસ્ડીમાં છે, પોલીસ પુછપરછ અને દરોડા-તપાસ દરમિયાને કેટલાક નામો અને ખરાબ કામો સામે આવ્યા છે. પરંતુ હવે આ કડીમાં રાજ કુન્દ્રાની પત્ની અને બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ બરાબરની ફસાઇ શકે છે. કેમકે પોર્ન કેસમાં શિલ્પા સંડોવાયેલી હોવાનુ ખુલી શકે છે. 

જ્યારે આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની ઓફિસ પર દરોડા પાડ્યા હતા જ્યાં તેમને એક ગુપ્ત કબાટ મળ્યુ હતુ. આ કબાટમાંથી ઘણા કાગળો અને ફાઇલો નીકળી હતી. આ કિસ્સામાં એક મહત્વપૂર્ણ સમાચાર એ છે કે આ ગુપ્ત કબાટમાંથી અશ્લીલ-પોર્ન ફિલ્મોની સ્ક્રિપ્ટો અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે, જે સાબિત કરી રહ્યા છે કે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હોવા છતાં પણ તેમની કંપની શૂટિંગ ચાલુ રાખશે. એટલું જ નહીં, આ ગુપ્ત તિજોરી શિલ્પા શેટ્ટીની સમસ્યાઓ પણ વધારી શકે છે.

ખાસ વાત છે કે, હજુ પણ રાજ કુન્દ્રા એન્ડ કંપની પોર્ન ફિલ્મો બનાવવાની યોજના બનાવી રહી છે. હિન્દીમાં અશ્લીલ ફિલ્મની તાજી સ્ક્રિપ્ટ રાજ કુન્દ્રાના ઘરની છુપાયેલી તિજોરીમાંથી મળી આવી છે. આ સ્ક્રિપ્ટ રોમન અને દેવનાગરી એમ બંને ભાષામાં લખેલી છે. એવી સંભાવના છે કે આ કંપની ગુપ્ત રીતે આવી સામગ્રીનું નિર્માણ કરી રહી છે. એટલું જ નહીં, શિલ્પા શેટ્ટી અને ગેહના વશિષ્ઠના હૉટશોટ અને અન્ય એપ્સના કન્ટેન્ટ પોર્ન નહીં ઇરોટિક હોવાનો દાવાની તપાસ માટે જાણકારોની મદદ લેવામાં આવી રહી છે. આ બધુ થયા બાદ નક્કી થશે કે આ ગુનો કેટલો ગંભીર છે. ગુપ્ત કબાટમાંથી મળેલા મોટાભાગના ડૉક્યૂમેન્ટેસ પર શિલ્પા શેટ્ટીએ સહી કરેલી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ મામલે શિલ્પાની ફરીથી પૂછપરછ થઈ શકે છે. જો આરોપો નક્કી થશે તો એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ જેલ ભેગી થઇ શકે છે.  

પોલીસે કરેલી તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે શિલ્પાની માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી પણ આ કંપનીમાં સપ્ટેમ્બર 2020 સુધી ડિરેક્ટર પદે હતા. આ ઉપરાંત જપ્ત કરાયેલી આ પ્રકારની ફાઇલો બોક્સમાંથી મળી આવી છે, જેમાં નાણાકીય લેવડદેવડ અને મુખ્યત્વે ક્રિપ્ટો ચલણમાં રોકાણના પુરાવા પણ મળી આવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Embed widget