શોધખોળ કરો
દુબઈમાં મીકાની ધરપકડ થતા રડી પડી આ એક્ટ્રેસ, દુબઈ જશે છોડાવવા માટે
1/5

જોકે આ વચ્ચે પણ રાખી મીકા સાથે પોતાના 10 વર્ષ જૂના કિસિંગ વિવાદને લાવવાનું ન ભૂલી. તે કહે છે, ‘તને ખબર છે કે દુબઈ પોલીસ છે મુંબઈ પોલીસ નથી. 10 વર્ષ પહેલા જ્યારે મેં મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસ કંઈ ન કરી શકી હતી. પરંતુ દુબઈ પોલીસ એવું નહીં કરે. ત્યાંની પોલીસ ખૂબ જ કડક છે.’
2/5

રાખીએ ઇન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કરી રહી છે, ‘મીકા તું એટલા બધા લફડા કરે છે ને, હું હમણાં જ આવું છું તને છોડાવવા માટે. હું દુબઈના વીઝા શોધી રહી છું.’ બીજી બાજુ યૂટ્યૂબ ચેનલ પર રાખીએ મીકા પર બોલતા કહ્યું કે, ‘તું મારો મિત્ર છે, શા માટે મારી ઈજ્જત સાથે રમે છે.’
Published at : 07 Dec 2018 09:54 AM (IST)
Tags :
Rakhi SawantView More





















