શોધખોળ કરો

પોલીસે આ જાણીતા ફિલ્મ ડાયરેક્ટરને કસ્ટડીમાં લીધા, જણાવ્યું ચોંકાવનારું કારણ

લક્ષ્મી એનટીઆર ફિલ્મને લઈને રામગોપાલ વર્મીની મુશ્કેલી ખત્મ થવાનું નામ નથી લઈ રહી. આ ફિલ્ને લઈને આંધ્ર પ્રદેશમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે કારણ કે ત્યાં રિલીઝ થવાની છે

નવી દિલ્હીઃ લક્ષ્મી એનટીઆર ફિલ્મને લઈને રામગોપાલ વર્મીની મુશ્કેલી ખત્મ થવાનું નામ નથી લઈ રહી. આ ફિલ્ને લઈને આંધ્ર પ્રદેશમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે કારણ કે ત્યાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે રામૂએ વિડયવાડામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું પરંતુ એરપોર્ટ પર જ આંધ્ર પ્રદેશ પોલીસે તેમને રોક્યા હતા અને તેમને રાજ્યમાં એન્ટ્રી કરવાની ના પાડી દીધી હતી. તેની સાથે જ તેમને જબરદસ્તીથી હૈદ્રાબાદ જવા માટે કહેવામાં આવ્યું. આ જાણકારી રામૂએ ટ્વિટ કરીને આપી છે. રામ ગોપાલ વર્માએ ટ્વિટ કરતા લખ્યું કે, ‘તમને જણાવતા દુ:ખ થઈ રહ્યું છે કે સાંજે 4 વાગ્યે થનારી પત્રકાર પરિષદને રદ્દ કરવામાં આવી છે, કેમકે પોલીસે અમને રોકી દીધા છે અને પોલીસે વિજયવાડામાં મારા પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે, તેમજ મને જબરદસ્તી હૈદરાબાદ મોકલી દીધો છે.” તેમણે ત્યારબાદ પુછ્યું કે, “લોકતંત્ર ક્યા છે? સત્યને કેમ દબાવવામાં આવે છે?” પોલીસે આ જાણીતા ફિલ્મ ડાયરેક્ટરને કસ્ટડીમાં લીધા, જણાવ્યું ચોંકાવનારું કારણ ‘લક્ષ્મી્સ એનટીઆર’ તેલુગુ દેશમ પાર્ટીનાં સંસ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી એનટી રામા રાવનાં જીવન પર આધારિત છે. ફિલ્મમાં એ ઘટનાઓને દર્શાવવામાં આવી છે જેમાં ઑગષ્ટ 1995માં એનટીઆરનાં જમાઈ ચંદ્રબાબૂ નાયડૂએ પાર્ટીની અંદર વિદ્રોહ કર્યો હતો, ત્યારબાદ એનટીઆરને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતુ. 11 એપ્રિલનાં રોજ થયેલી ચૂંટણીને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચ અને સૂપ્રીમ કૉર્ટની મંજૂરી બાદ ફિલ્મ 1 મેનાં આંધ્રપ્રદેશમાં રીલીઝ થશે.
રામ ગોપાલ વર્માએ ફિલ્મનાં નિર્દેશક રાકેશ રેડ્ડી અને અન્યની સાથે ફિલ્મનો પ્રચાર કરવા માટે 28 તારીખનાં રોજ સાંજે 4 વાગ્યે વિજયવાડામાં પ્રેસ કૉન્ફરન્સ રાખી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે

પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા

ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો

ભારતીય મહિલાઓ પાસે છે દુનિયાનું 11% સોનું, ઘરમાં જ છે 'મિની RBI', આંકડો જાણીને ચક્કર આવી જશે

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
ભારતીય મહિલાઓ પાસે છે દુનિયાનું 11% સોનું, ઘરમાં જ છે 'મિની RBI', આંકડો જાણીને ચક્કર આવી જશે
ભારતીય મહિલાઓ પાસે છે દુનિયાનું 11% સોનું, ઘરમાં જ છે 'મિની RBI', આંકડો જાણીને ચક્કર આવી જશે
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ

પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....

4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ

સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’

Embed widget