નોંધનીય છે કે, રોહિતી શેટ્ટીની ફિલ્મ ‘સિંબા’ આ મહિને 28 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન મૂખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને કરણ જૌહરે પ્રોડ્યૂસ કરી છે.
2/3
મીડિયા અહેવાલ અનુસાર રણવીર સિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મ સિંબાના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તેના પર જ તેનું ફોકસ છે. જ્યારે ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું કે, તે પોતાના લીડ એક્ટરને કોઈપણ જાતનું પ્રેશર નથી આપીરહ્યા. રોહિતે કહ્યું કે, ફિલ્મ પ્રશોન માટે તેણે રણવીરની કોઈ તારીખ બુક નથી કરી. આ એક્ટરનો જ નિર્ણય હતો કે હનીમૂન પર જતા પહેલા તે પોતાનું કામ પૂરું કરશે.
3/3
મુંબઈઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન ઈટાલીના લેક કોમોમાં નવેમ્બરમાં યોજાયા હતા. લગ્ન બાદ બન્નેએ સાથે સમય વિતાવ્યો નથી. બન્ને પોતાના કામને લઈને કેટલા પ્રોફેશનલ છે એ વાતનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય કે રણવીર-દીપિકાએ હનીમૂન કેન્સલ કર્યું છે.