શોધખોળ કરો
ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’નું ટીઝર થયું રીલિઝ, મલ્હાર ઠાકર અને કિંજલનો લીપ કિસ કરતો વીડિયો થયો વાયરલ
1/4

ફિલ્મની સ્ટોરી પરેશ વ્યાસે લખી છે જ્યારે શૈલેષ પ્રજાપતિ આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે કિંજલ રાજપ્રિયા, અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદી પણ જોવા મળશે.
2/4

આ ફિલ્મમાં એક લીપ કીસનો સીન લેવામાં આવ્યો છે જાણે પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં આવો સીન લેવામાં આવ્યો હોય તેવું લાગે છે પરંતુ તેવું નથી આ પહેલા પણ ગુજરાતી ફિલ્મમાં લીપ કીસના સીન આવી ચૂકેલા છે. ત્યારે મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયાનો કિસિંગ સીન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Published at : 06 Jan 2019 12:23 PM (IST)
View More





















