શોધખોળ કરો

દુબઈમાં સોનમ કપૂરના ભાઈના Royal મેરેજ, આવો હતો માહોલ: અંબાણી પરિવારની સાથે છે કનેક્શન

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
સોનમ કપૂરની બહેન રિયા કપૂરે પણ લગ્નની અમુક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. રિયા પીળા કલરના કાફ્તાનમાં જોવા મળી હતી. અંતરાએ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો. લગ્નમાં મોહિત અને અંતરાના કપડા મનિષ મલ્હોત્રાએ જ ડિઝાઈન કરેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

10/17
મોહિત અને અંતરા એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં હતા. જે પછી હવે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. સોશિયલ મીડિયા પર મહેંદીની વિધિની તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં અર્જૂન કપૂર અને આથિયા શેટ્ટી ‘બનજા તૂ મેરી રાની’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. વળી બીજી તરફ દુલ્હન અંતરાએ મહેંદી સેરેમનીમાં પિંક લહેંગા સાથે ફૂલોની જ્વેલરી પહેરી હતી.

11/17
અનિલ કપૂરની બહેન રિના કપૂરે સંદિપ મારવાહ સાથે લગ્ન કર્યાં છે. રિનાનો દીકરો મોહિત મારવાહ છે. સંદિપ મારવાહ યુએઈમાં જ રહે છે. મોહિત બોલિવૂડ એક્ટર છે. જ્યારે તેની ભાવિ પત્ની અંતરા મોતીવાલા ફેશન સ્ટાઈલિસ્ટ છે.

12/17
આ વખતે સ્ટેજ પર તેના ભાઈ અક્ષય મારવાહ સહિત તમામ લોકો હાજર હતાં. મોહીત મારવાહની પત્ની અંતરા મોતીવાલા અનિલ અંબાણીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી ટીન અંબાણીની બહેનની પુત્રી છે.

13/17
સ્ટેજ પર તેની સાથે શક્તિ કપૂરનો પુત્ર સિદ્ધાર્થ કપૂર અને ભાઈ જહાન કપૂર પણ હાજર રહ્યો હતો. આ પ્રસંગે અર્જૂનની બહેન અંશૂલાએ પણ ‘સ્પેશિયલ અપિયરેન્સ’ આપી. જ્યારે અર્જૂન કપૂર પણ રોકાઈ શક્યા નહીં તેમણે ‘દિલ્હીવાલી ગર્લફ્રેન્ડ’ સોંગ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

14/17
અર્જુનથી લઈને શ્રીદેવી સુધી તમામ સેલિબ્રિટી ડાન્સ કરતાં કરતાં મોહીતની જાનમાં પહોંચ્યા હતાં. આ પહેલા સંગીત અને મહેંદી સેરેમનીની પણ તસવીરો સામે આવી હતી. અર્જૂન કપૂરે હાથમાં દારૂની બોટલ લઈને અનિલ કપૂર અને શ્રીદેવી પર ફિલ્માયેલ સોંગ ‘દે દારૂ...’ પર જોરદાર ડાન્સ કર્યો હતો.

15/17
શ્રીદેવી, બોની કપૂર, અર્જૂન કપૂર, સોનમ કપૂર, રિયા કપૂર, અનિલ કપૂર અને સંજય કપૂર પોતાની પુત્રીની સાથે વેડિંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતાં. મોહીતના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

16/17
લગ્નમાં કપૂર પરિવાર સિવાય શ્વેતા બચ્ચન, મનીષ મલ્હોત્રા, કરણ જોહર અને સિદ્ધાર્થ કપૂર પણ જોવા મળ્યા હતાં. લગ્નના જોડામાં અંતરા બહુ જ ખુબસુરત લાગી રહી હતી. તેણે મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલ પિંક કલરનો લહેંગો પહેર્યો હતો.

17/17
મુંબઈઃ લગ્નની આ મૌસમમાં વધુ એક સેલિબ્રિટી કપલ લગ્નગ્રંથીથી જોડાયા હતાં. બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના ભાઈ મોહિ મારવાહે પોતાની ગર્લફ્રેન્ડ અંતરા મોતીવાલ સાથે દુબઈમાં શાહી લગ્ન યોજાયા હતાં. દુબઈના રસ ઉલ-ખેઈમાના વોર્લ્ડર્ફ એસ્ટોરિયા હોટલમાં લગ્ન યોજાયા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget