શોધખોળ કરો
સલમાને એશ્વર્યા અને અજયને ફિલ્મની સફળતા માટે શુભેચ્છા પાઠવી
1/5

નવી દિલ્લીઃ અજય દેવગણ અને એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ "શિવાય' અને 'યે દિલ હૈ મુશ્કિલ' શુક્રવારે રીલિઝ થઇ હતી. બંને ફિલ્મોની બૉક્સ ઑફિસ પર જોરદાર ટક્કર થઇ રહી છે. આ માટે સલમાન ખાને એશ્વર્યા અને અજય દેવગણ માટે એક સંદેશો મોકલ્યો છે.
2/5

આ ત્રણેય કલાકારો ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'માં સાથે કામ કરી ચુક્યા છે. ત્યારથી અજય અને સલમાન વચ્ચે દોસ્તી થઇ હતી. સલમાન ખાને અજય દેવગણની ફિલ્મ 'સન ઓફ સરદાર'માં કૈમિયો પણ કર્યો હતો. તેમજ એશ્વર્યા અને સલમાનનો સંબંધ જગજાહેર છે. આ માટે સલમાન ખાન બંને ફિલ્મોની સફળતા માટે વિશ કર્યું હતું.
3/5

4/5

5/5

Published at : 29 Oct 2016 10:16 AM (IST)
View More





















