આ દરમિયાન સલમાન ખાનની આગામી ફિલ્મ રેસ-3નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેને જોવા સલમાનના સૌથી પહેલા મહેમાન પણ કેપ્ટન ધોની રહ્યો.
2/6
રેસ-3ના સ્ક્રીનિંગમાં ધોની પત્ની સાક્ષી સાથે આવ્યો હતો. ધોનીની પત્ની સાક્ષી સલમાનની મોટી ફેન છે.
3/6
ધોની અને સાક્ષી.
4/6
આ કારણે થોડા કલાકો પહેલા જ ધોની તેની પત્ની સાથે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેને મળવા આવ્યો હતો. જ્યાં તેમણે ફિલ્મનું સ્ક્રીનિંગ જોયું હતું.
5/6
આ પહેલા પણ ધોનીએ સલમાન સાથે મુલાકાત કરી હતી. તે સમયે સલીમ ખાન પણ તેની સાથે હતા.
6/6
મુંબઈઃ આઈપીએલ સીઝન 11માં બે વર્ષ બાદ વાપસી કરનારી ચેન્નાઈ સુપર કિંગ્સે ખિતાબ જીત્યો હતો. આ જીતનો અસલી સૂત્રધાર ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. હાલ ધોની પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે.