શોધખોળ કરો
સલમાન ખાન સાથે કામ કરશે દીપિકા પાદૂકોણ, સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે પ્લાનિંગ!
1/3

મુંબઈ: ભૂતકાળમાં બિગ બોસના સેટ પર ફિલ્મ પદ્માવતના પ્રમોશન માટે ગયેલી દીપિકાએ સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઇચ્છા જાહેર કરી હતી. ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મમાં પોતાની લકી ચાર્મ દીપિકા પદુકોણ સાથે અભિનેતા સલમાન ખાનને લીડ રોલમાં લેવાના છે.
2/3

2018માં સંજય લીલા ભણસાલી અને દીપિકા પાદૂકોણે પદ્માવત જેવી સફળ ફિલ્મ આપી હતી જેણે 300 કરોડ કરતા વધારે બિઝનેસ કર્યો હતો. ફિલ્મની સક્સેસ પાર્ટીમાં તેમણે કહ્યું હતું કે તેઓ દીપિકા સાથે વધારે ફિલ્મો કરવા માગે છે.
Published at : 11 Aug 2018 08:07 AM (IST)
View More





















