શોધખોળ કરો

સલમાન, પ્રિયંકા, અભિષેક, સૈફ અલી ખાન સહિતના બોલીવૂડ સ્ટાર્સે કરી રક્ષાબંધનની શાનદાર ઉજવણી, જુઓ તસવીરો

1/12
 શ્રદ્ધા કપૂરે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

2/12
 બોલીવૂડ અભિનેતા સની દેઓલે પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

3/12
 માસ્ટર બ્લાસ્ટર સચિન તેડૂલકરની દિકરી સારાએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

4/12
 સોનુ કે ટિટૂ કિ સ્વિટી ફેમ કાર્તિક આર્યને પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેન સાથેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

5/12
 સૈફ અલી ખાને પણ રક્ષાબંધનની ઉજવણી કરી, બહેન સોહા અલી ખાને સૈફને રાખડી બાંધી હતી.

6/12
 બોલીવૂડના સુલતાન સલમાન ખાને પણ રક્ષાબંધનની ઉજવણી કરી બહેન અર્પિતા સલમાન ખાનને રાખડી બાંધી હતી.

7/12
 બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચને પણ રક્ષાબંધનની ઉજવણી કરી બહેન સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

8/12
 સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાને પણ રક્ષાબંધનની ઉજવણી કરતા ભાઈ સાથેની તસવીર શેર કરી હતી.

9/12
રેહા ચક્રવર્તીએ પણ પોતાના ભાઈને રાખડી બાંધતા હોય તેવી તસવીર શેર કરી હતી.

10/12
હુમા કુરેશીએ પણ રક્ષાબંધનના તહેવાર પર પોતાના ભાઈ સાથેની તસવીર શેર કરી હતી.

11/12
બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. પ્રિયંકાએ પોતાના ભાઈ સાથેની તસવીર પણ શેર કરી હતી.

12/12
મુંબઈ: સમગ્ર દેશ આજે રક્ષાબંધનના તહેવારની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યું છે. ભાઈ-બહેન માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. રક્ષાબંધનના દિવસે તમામ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે. રક્ષાબંધનના આ તહેવારની બોલીવૂડે પણ શાનદાર ઉજવણી કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget