શોધખોળ કરો
Advertisement
સલમાનના અવાજમાં રિલીઝ થયું 'દબંગ 3'નું નવું ગીત, સોનાક્ષી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા ચુલબુલ પાંડે
સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ દબંગ 3નું વધુ એક નવુ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના બોલ છે 'યૂ કરકે'.
મુંબઈ: સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ દબંગ 3નું વધુ એક નવુ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના બોલ છે 'યૂ કરકે'. આ ગીતને સલમાન ખાન સ્ટાઈલમાં શૂટ કરવામાં આવ્યું છે. આ ગીતમાં કોમેડી પણ છે અને રોમાન્સ પણ છે. આ ગીતમાં સલમાન ફરી એક વખત નવા ડાન્સ સ્ટેપ સાથે ફેન્સની સામે આવશે.
થોડા દિવસો પહેલા નિર્માતાઓએ આ ગીતનો ઓડિયો જ બહાર પાડ્યો હતો અને આજે તેનો વીડિયો રિલીઝ થયો છે. આ ગીત સલમાન ખાન અને સોનાક્ષી સિંહા પર ફિલ્માવવામાં આવ્યું છે. સલમાન ખાને આ સોંગનો વીડિયો તેના સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.
આ ગીતની ખાસ વાત એ છે કે સલમાન ખાને પોતાના અવાજમાં ગાયું છે. જેમાં સલમાન સાથે પાયલ દેવએ પણ ગીત ગાયું છે. યૂં કરકે ગીતમાં સંગીત સાજિદ-વાજિદની જોડીએ આપ્યું છે. આ ગીતને દાનિશ સાબરીએ લખ્યું છે.Ye karo, wo karo, Sab karo,do whatever u want to do man lekin karo #YuKarkehttps://t.co/Lw2q9TfDsk @arbaazSkhan @sonakshisinha @saieemmanjrekar @PDdancing @KicchaSudeep @nikhil_dwivedi @SajidMusicKhan @wajidkhan7 @ipayaldev @danishsabri12 @VMVMVMVMVM @SKFilmsOfficial @TSeries
— Chulbul Pandey (@BeingSalmanKhan) November 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement