શોધખોળ કરો
સલમાન ખાન સાથે ગણેશ આરતીમાં દેખાયેલી આ ખૂબસૂરત યુવતી કોણ છે?
1/3

કહેવાય છે કે, સલમાન ખાન પોતાના જીજા બાદ હવે અલીઝેહને પણ બોલિવૂડમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. મુકેશ અંબાણીના ઘરે રાખવામાં આવેલ ગણપતિની પાર્ટીમાં પણ લમાન ખાન સાથે તે જોવા મળી હતી.
2/3

નોંધનીય છે કે, અલીઝેહ ભાગ્યે જ કેમેરા સામે જોવા મળે છે. સલમાન ખાનની ભાણેજ ગણેશોત્સવના અવસર પર જોવા મળી હતી. તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સલમાન ખાન જ્યારે અર્પિતાના ઘરથી બહાર જોવા મળી હતી.
Published at : 24 Sep 2018 10:25 AM (IST)
View More





















