શોધખોળ કરો
આજે સલમાનના જામીન નામંજૂર થાય તો તેની પાસે બચશે આ વિકલ્પ
1/6

શુક્રવારના રોજ જામીન અરજી પર સુનવણી પહેલાં માનવામાં આવી રહ્યું હતું કે સલમાનને જામીન મળવામાં કોઇ મુશ્કેલી પડશે નહીં. તેના પ્રાથમિક કારણોમાં સૌથી અગત્યનું કારણ એ મનાઇ રહ્યું હતું કે બે દાયકાથી ચાલી રહેલા આ કેસમાં સલમાનને ટ્રાયલ દરમ્યાન જ્યારે પણ સમન્સ પાઠવ્યા ત્યારે તે હાજર રહ્યો. એવામાં માનવામાં આવે છે કે કાયદાકીય પ્રક્રિયામાં સહયોગ આપવાના આધારે તેને સરળતાથી જામીન મળી શકે છે.
2/6

બીજીબાજુ સરકારી વકીલ પોકર રામ બિશ્નોઇનું કહેવું છે કે સલમાનની વિરૂદ્ધ મજબૂત સાક્ષી છે અને તેને આ રીતે જામીન પર છોડવો જોઇએ નહીં. આ પહેલા શુક્રવારે તેની જામીન અરજી ટાળવામાં આવી હતી જેમાં ટાળવામાં વિરોધી પક્ષના વકીલોની સીજેએમ કોર્ટમાંથી રેકોર્ડ મંગાવાની દલીલે અગત્યનો રોલ ભજવ્યો.
Published at : 07 Apr 2018 12:07 PM (IST)
View More























