શોધખોળ કરો

Salman Khan On Death Threat: મે સબ કા ભાઈ નહી હું..જાનથી મારવાની ધમકી પર આખરે સલમાન ખાને તોડ્યું મૌન

Salman Khan On Death Threat: સલમાન ખાને છેલ્લા કેટલાક દિવસોથી મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ પર પોતાનું મૌન તોડ્યું છે. જાણો તેણે શું જવાબ આપ્યો.

Salman Khan On Death Threat: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી તે અંગે પૂછવામાં આવ્યું હતું. જો કેતેણે સીધો જવાબ ન આપ્યોપરંતુ કંઈક એવું કહ્યુંજે જાણીને તેના ચાહકો ચોંકી જશે.

ધમકી મળવાના સવાલ પર સલમાને આ જવાબ આપ્યો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે જો તમે આખા ભારતના ભાઈ છો તો ધમકીઓને કેવી રીતે જુઓ છોઆ સવાલના જવાબમાં સલમાને કહ્યું કે, ' મે સબકા ભાઈ નહી હું, મે કિસી કા ભાઈ હું ઔર કિસી કી જાન..

લોરેન્સ બિશ્નોઈએ સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી

એ વાત જાણીતી છે કે એબીપી સાથેની મુલાકાત દરમિયાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. લોરેન્સે કહ્યું હતું કે સલમાન ખાને અમારા વિસ્તારમાં એક હરણનું મારણ કર્યું હતું. તેણે બિકાનેરના અમારા મંદિરમાં જઈને આ માટે માફી માંગવી પડશે. જો તે માફી નહીં માંગે તો હું યોગ્ય જવાબ આપીશ. લોરેન્સે એમ પણ કહ્યું કે હું અત્યારે ગુંડો નથીપણ સલમાન ખાનને માર્યા પછી ગુંડો બનીશ.

સલમાન ખાનને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો

આ પછી સલમાન ખાનને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતોજેમાં લખવામાં આવ્યું હતું કે, 'ગોલ્ડી ભાઈ (ગોલ્ડી બ્રાર)ને તમારા બોસ સલમાન ખાન સાથે વાત કરવી છે. તમે લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ જોયો જ હશે. જો ના જોયું હોય તો જોવાનું કહેજો. જો તમારે મામલો બંધ કરવો હોય તો મામલો પૂરો કરો. રૂબરૂ વાત કરવી હોય તો કહો. હવે સમયસર જાણ કરવામાં આવી છેઆગામી સમયમાં માત્ર ઝટકો મળશે.

આ દિવસે સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે. આ ફિલ્મ 21 એપ્રિલ2023ના રોજ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય સલમાન ખાન પાસે 'કિક 2', 'ટાઈગર 3જેવી ફિલ્મો છે જે એક પછી એક સિનેમાઘરોમાં હિટ થશે.

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget