શોધખોળ કરો
#MeToo: સલમાનની Ex-ગર્લફ્રેન્ડે કહ્યું- બાળપણમાં થયું હતું જાતીય શોષણ
1/4

નોંધનીય છે કે, સોમી અલીએ બોલિવૂડમાં એન્ટ્રી માત્ર સલમાન ખાનને મળવા માટે કરી હતી. તેની સાથે લગ્ન કરવા માગતી હતી. બન્ને 8 વર્ષ સુધી એક બીજાને ડેટ કરતા રહ્યા. જોકે આ સંબંધ લગ્ન સુધી ન પહોંચી શક્યા. બ્રેકઅપ બાદ સોમી ફ્લોરિડા ચાલી ગઈ હતી. સોમીએ અનેક વર્ષો સુધી બોલિવૂડથી દૂર રહી હતી. હવે તે સામાજિક કાર્યકર તરીકે કામ કરે છે. અમેરિકામાં તે એક એનજીઓ ચલાવે છે જે પીડિત મહિલાઓની મદદ કરે છે.
2/4

સોમી અલી પાકિસ્તાની છે. તેણે ખુલાસો કરતાં કહ્યું કે, હું એક એવા માહોલમાં ઉછરી છું જ્યાં મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બનતી હતી. મારી માતાની અનેક ફ્રેન્ડ શારીરિક શોષણનો ભોગ બનતી હતી. જ્યારે હું માતાને આ મામલે પૂછતી કે તેમને શું થયું છે? તો માતા કહેતી કે તે સીડીઓ પરથી પડી ગઈ છે.
Published at : 15 Oct 2018 02:31 PM (IST)
View More





















