શોધખોળ કરો
શાહરૂખના 54માં જન્મદિવસ પર સલમાને ખાસ રીતે કરી Wish, જુઓ વીડિયોમાં સલ્લુનો અંદાજ
સલમાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બ્રેસ્ટ ફ્રેન્ડ સલમાને ખાસ અંદાજમાં વિશ કર્યુ છે

મુંબઇઃ બૉલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાને તાજેતરમાં જ પોતાનો 54મો જન્મ દિવસ મનાવ્યો, આ દરમિયાન ફેન્સની સાથે સાથે સેલિબ્રિટીઝે પણ તેને અભિનંદન પાઠવ્યા. જોકે, આ બધાની વચ્ચે ખાસ વિશ સલમાન ખાન તરફથી આવી. સલમાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બ્રેસ્ટ ફ્રેન્ડ સલમાને ખાસ અંદાજમાં વિશ કર્યુ છે. સલમાને એક વીડિયો શેર કર્યો છે જેમાં સલમાનની સાથે જેકલિન ફર્નાન્ડિઝ, સોનાક્ષી સિન્હા, સોહેલ ખાન, ડેઝી શાહ અને કેટલાક લોકો દેખાઇ રહ્યાં છે. સલમાન બધા સ્ટાર્સની સાથે શાહરૂખ માટે 'હેપ્પી બર્થ ડે ટૂ યૂ' સોન્ગ ગાઇ રહ્યો છે.
View this post on InstagramHappy bday khan Saab. . Hamare industry ka king khan @iamsrk
વધુ વાંચો





















