શોધખોળ કરો
Advertisement
'ટ્યુબલાઈટ'ના ગીતમાં સલમાન ખાને આ રીતે લગાવ્યા ઠુમકા, જુઓ Leaked વીડિયો
મુંબઈ: સલમાન ખાન આવનારી ફિલ્મ ટ્યુબલાઈટના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ મનાલીમાં થઈ રહ્યું છે. આ ફિલ્મના એક ગીતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
આ વીડિયોમાં સલમાન ખાન સ્ટેપનું રિહર્સલ કરી રહ્યો છે. સલમાન સેટ પર ડાંસર અને કોરિયોગ્રાફર સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે.
ટ્યુબલાઈટ 1962ના ભારત-ચીન યુદ્ધ પર આધારિત છે, જેને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સોહેલ ખાન પણ એક મૂક પાત્ર ભજવશે જ્યારે ચીનની અભિનેત્રી ઝુઝુ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement