શોધખોળ કરો

સલમાન ખાનને કોણે જલદી લગ્ન કરવાની સલાહ આપતાં સલમાન શરમાઈ ગયો ? જુઓ વીડિયો

આ દરમિયાન સલમાન ખાનની દબંગ માટે યુટ્યૂબ ચેનલ પર પ્રભુદેવા, શિલ્પા શેટ્ટી, આયુષ શર્મા, સાઇ મંજરેકર સહિતના લોકો હાજર હતા. 

મુંબઇઃ બૉલીવુડ હીરો સલમાન ખાનના લગ્નની વાતને લઇને હંમેશા સમાચાર આવતા રહે છે. તમામ લોક એક જ સવાલ કરી રહ્યાં છે કે સલમાન ખાન લગ્ન કેમ નથી કરતો, કે પછી સલમાન ક્યારે લગ્ન કરશે. હવે આ વાતને લઇને સલમાન ખાનને બૉલીવુડના સુપરસ્ટાર્સ પણ સલાહ આપવા લાગ્યા છે. આ વાતનો  ખુલાસો ખુદ સલમાને કર્યો છે. 

તાજેતરમાં મનિષ પૉલના દા-બંગ પર બનેલી ડૉક્યૂમેન્ટ્રી કરતી વખતે યુટ્યૂબ ચેનલ પર સલમાન પર મિમિક્રી જોવા મળી હતી. મનિષ પૉલની સાથે કૉમેડિયન સુનીલ ગ્રૉવરે સલમાનના લગ્ન વિશે વાત કરી તો ખુદ સલમાન પણ શરમાઇ ગયો હતો. યુટ્યૂબ પર આ દરમિયાન સલમાન ખાનની દબંગ માટે યુટ્યૂબ ચેનલ પર પ્રભુદેવા, શિલ્પા શેટ્ટી, આયુષ શર્મા, સાઇ મંજરેકર સહિતના લોકો હાજર હતા. 

આ દરમિયાન મનિષ પૉલ અમિતાભ બચ્ચનને જ્યારે સ્ટેજ પર બોલાવે છે, સુનિલ ગ્રૉવર મિમિક્રી પણ કરે છે, અને કોન બનેગા કરોડ પતિની સ્ટાઇલમાં સલમાન ખાનના લગ્ન વિશે શુભેચ્છાઓ આપવા લાગે છે. તે બોલે છે ક્યાં હો જાતા હૈ શાદી કે નામ સે આપકો? બ્હાય કર લીજીએ, લગ્ન કરી લો. સુનીલ ગ્રૉવર મજાકના અંદાજમાં અમિતાભ બચ્ચનની સ્ટાઇલમાં તેને લગ્ન માટે સલાહ આપે છે. યુટ્યૂબ પર આ સીન ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

આ પણ વાંચો.....

IBPS Clerks Results: IBPS ક્લાર્ક XI પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું

UPSC Vacancy 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 78 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Ayurveda Tips: શિયાળામાં ડૈંડ્રફની સમસ્યાને આ આયુર્વૈદિક ઉપચારથી કરો દૂર, વાળ ખરતા પણ થશે બંધ

શું આપને ગેસ અને એસિડીટિના કારણે સતત માથામાં રહે છે દુખાવો? આ છે તેનો રામબાણ ઇલાજ

આધારકાર્ડના નંબરથી આ રીતે થઇ શકે છે ફ્રોડ, સેફ્ટી માટે આ 10 ટિપ્સને કરો ફોલો

બિકીનીમાં ધમાલ મચાનારી આ હૉટ એક્ટ્રેસને કોંગ્રેસે આપી ટિકીટ, યુપીમાં કઇ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget