All Black: 45 વર્ષની ઉંમરે સલમાનની બહેનનું બૉલ્ડ ફોટોશૂટ વાયરલ, બે લગ્ન છતાં સિંગલ છે એક્ટ્રેસ
એક્ટ્રેસ દીપશિખા નાગપાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અવાર નવાર બૉલ્ડ અને હૉટ લૂકના કારણે એક્ટ્રેસ ચર્ચામાં રહે છે.
Deepshikha Nagpal: બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ઓન સ્ક્રીન બહેન દીપશિખા નાગપાલે ફરીથી ઇન્ટરનેટનો પારો પોતાની હૉટ તસવીરોથી ચઢાવી દીધો છે. તેને ફરી એકવાર પોતાના કિલર લૂક શેર કર્યા છે. દીપશિખા નાગપાલની આ તસવીરો વાયરલ થઇ છે. ફિલ્મ પાર્ટનરમાં હિન્દી સિનેમાના સુપરસ્ટાર સલમાન ખાનની ઓનસ્ક્રીન બહેનનો રૉલ નિભાવનારી એક્ટ્રેસ દીપશિખા નાગપાલની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમા એક્ટ્રેસ હૂસ્નનો જલવો બિખેરી રહી છે.
ખરેખરમાં, દીપશિખા નાગપાલની જે લેટેસ્ટ તસવીરો ચર્ચામાં આવી છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે. દીપશિખા નાગપાલની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો, કે બ્લેક કલરની ડ્રેસમાં કેર વર્તાવી રહી છે. સાથે જ દીપશિખા નાગપાલની સુંદરતાની આ તસવીરોમાં ચાર ચાંદ લગાવવાનુ કામ કરી રહી છે. આ ઉપરાંત એક્ટ્રેસ હૉટનેસનો જાદુ બિખેરી રહી છે. સોશ્યલ મીડિયા પર દીપશિખા નાગપાલની આ તસવીરો ખુબ પસંદ કરવામાં આવી રહી છે. ફેન્સ આ તસવીરો પર ખુબ પ્રેમ લૂંટાવી રહ્યાં છે, અને કૉમેન્ટો કરી રહ્યાં છે.
View this post on Instagram
એક્ટ્રેસ દીપશિખા નાગપાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અવાર નવાર બૉલ્ડ અને હૉટ લૂકના કારણે એક્ટ્રેસ ચર્ચામાં રહે છે. 45 વર્ષની દીપશિખા નાગપાલ પોતાના કિલર અંદાજથી હજુ પણ બૉલીવુડ એક્ટ્રેસને ટક્કર આપવાનો દમખમ રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે, દીપશિખા નાગપાલે પોતાની ફિલ્મી કેરિયર દરમિયાન બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે પણ ફિલ્મ કોયલામાં પણ કામ કરી ચૂકી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram