શોધખોળ કરો

સલમાનના ઘરે આ એક્ટ્રેસે કરી મહાશિવરાત્રિની પુજા, પરિવાર સાથે કર્યો ડાન્સ

1/5
 જણાવીએ કે, યૂલિયા ખાન પરિવારના ઘરે અનેક ખાસ અસવર પર જોવા મળે છે. વિતેલા દિવસોમાં એક ઇન્ટરવ્યૂમાં યૂલિયાએ સલમાનની સાથે પોતાના રિલેશનને લઈને વાતચીત કરી હતી.

2/5
તેણે સલમાન સાથે લગ્નના સવાલ પર કહ્યું હતું કે, મને નથી લાગતું કે લગ્ન જરૂરી છે. જ્યારે બે લોકો પ્રેમમાં હોય છે તો લગ્નની જરૂર નથી. આ ઇન્ટરવ્યૂમાં યૂલિયાએ કહ્યું કે, હું મારી સ્વતંત્ર ઓળખ બનાવવા માગુ છું, હું સલમાન ખાનની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાવા નથી માગતી. હું રુમાનિયામાં પોતાના દમ પર મારી ઓળખ બનાવી ચૂકી છે. હવે હું અહીં પણ ખુદની ઓળખ બનાવા માગું છું.

3/5
 અહેવાલ અનુસાર દર વર્ષે પૂજામાં આરતી ખુદ સલમાન કરે છે પરંતુ બેંકોમાં રેસ 3ના શૂટિંગમાં હોવાને કારણે દબંગ ખાન વ્યસ્ત હતો. એવામાં દબંગ ખાનના પરિવાની સાથે યૂલિયાએ કરી મહાશિવરાત્રિની ઉજવણી.

4/5
 અહેવાલ અનુસાર આ પૂજામાં સલમાનની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પણ સામેલ થઈ હતી. તેણે પૂજા દરમિયાન સ્પેશિયલ ડાન્સ પણ કર્યો હતો, જેના માટે ખાસ સલમાનની માતા સલમાએ કહ્યું હતું.

5/5
મુંબઈ બોલીવુડ એક્ટર સલમાન ખાન અને તેના પરિવારે મહાશિવરાત્રિના દિવસે સલમાનના પનવેલમાં આવેલ ફાર્મહાઉસ નજીક આવેલ મંદિરમાં મહાદિવની પૂજા-અર્ચના કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

Embed widget