શોધખોળ કરો

બદલેલા નામ સાથે રિલીઝ થયુ સંજય લીલા ભંસાળીની ફિલ્મ ‘પદ્માવત’નું નવું પૉસ્ટર

1/5
હવે નામ અને કેટલાક શૉટ્સમાં કાપકુપ કર્યા બાદ આને 'પદ્માવત' નામથી રિલીઝ કરવાની મંજૂરી મળી ગઇ છે. જોકે, સેન્સર દ્વારા પાસ કરાયા બાદ પણ કરણી સેના આનો કન્ટીન્યૂ વિરોધ કરી રહ્યું છે.

2/5
'પદ્માવત' 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર લીડ રૉલમાં દેખાશે. નોંધનીય છે કે, ફિલ્મ 'પદ્માવત' પહેલા 1લી ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પણ લાંબા વિવાદના કારણે સ્ટૂડિઓએ આની રિલીઝ ડેટા ટાળી દાધી હતી.

3/5
સેન્સરની આ સૂચનાને માનતા હવે સંજય લીલા ભંસાળીની ફિલ્મનું નામ 'પદ્માવતી'માંથી બદલીનીને 'પદ્માવત' કરી દેવામાં આવ્યું છે અને હવે નવું પૉસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

4/5
નવા નામ સાથે આ વખતે હિન્દીમાં પૉસ્ટર રજૂ કરી દેવામાં આવ્યું છે. પૉસ્ટરમાં ફિલ્મનું નામ 'પદ્માવત'ને હિન્દીમાં લખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મને લઇને થયેલા વિવાદોના કારણે સેન્સર બોર્ડે ફિલ્મમેકર્સને કેટલાક ફેરફાર કરવાની સૂચના આપી હતી, જેમાં ફિલ્મનું નામ બદલવાનું પણ એક સૂચન હતું.

5/5
નવી દિલ્હીઃ સંજય લીલા ભંસાળીની અપકમિંગ ફિલ્મ 'પદ્માવત'નું નવું પૉસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના નામ બદલ્યા બાદ આ ફિલ્મનું પહેલું પૉસ્ટર છે. આ નવા પૉસ્ટર દ્વારા મેકર્સે ફિલ્મને નવા નામથી પણ ઇન્ટ્રૉડ્યૂસ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Embed widget