શોધખોળ કરો
અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાનો લગ્નમાં આવો હશે Royal Look? જુઓ આ રહી તસવીરો
1/7

નોંધનીય છે કે શ્લોકા મહેતા પોતાના ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. શ્લોકા મહેતા એક્સરસાઈઝ અને યોગ પર પણ ધ્યાન આપે છે.
2/7

શ્લોકા મહેતાનો જન્મ દેશના મોટા બિઝનેસમેન રશેલ મહેતાના ઘરે થયો છે. રશેલ મહેતા રોઝી બ્લૂ ડાયમંડના માલિક અને સીઈઓ છે. ભારતની ટોપ ફાઈવ સૌથી મોટી હીરા કંપનીઓમાં તેમની કંપનીનો સમાવેશ થાય છે.
Published at : 25 Nov 2018 10:34 AM (IST)
View More





















