આ વિલામાં એક રાત પસાર કરવાની કિંમત આશરે 8 થી 10 લાખ રૂપિયા છે.
8/10
વેન્યુની તસવીરો જોયા બાદ આ જગ્યા ખૂબ આલીશાન હોય તેમ લાગે છે.
9/10
મેરેજમાં માત્ર પસંદગીના જ લોકોને બોલાવવામાં આવ્યા છે.
10/10
નવી દિલ્હીઃ બોલીવુડ સુપર સ્ટાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. મેરેજ ફંક્શન ઈટાલીના લેક કોમોમાં શરૂ થઈ ચુક્યુ છે.