એક સીનમાં એક્ટર અસીમ ગુલાટી સાથે રોમાન્સ કરતાં દેખાડવામાં આવી રહ્યા છે જેમાં આગળ તે બંને ઈન્ટીમેટ થઈ જાય છે તે દરમિયાન લિપ-લોક કરવામાં આવે તેવી ડિમાન્ડ પ્રોડ્યુસર દ્વારા કરવામાં આવી હતી.
2/5
આ શોના નિર્માતાઓએ સ્મૃતિ સામે ઓન સ્ક્રીન લિપ-લોક સીનની ડિમાન્ડ કરી હતી જેને સ્મૃતિએ કોઈ કારણોસર ના પાડી દીધી હતી.
3/5
શોમાં લગ્ન બાદ હનીમૂન સીક્વેન્સમાં સંજય સાથે ઈન્ટીમેટ સીન આપી ચૂકેલી સ્મૃતિએ શોના અન્ય એક એક્ટરને કિસ કરવાની ના પાડી દીધી હતી. આ પહેલા પણ ટેલીવિઝન પર અનેક સીરિયલમાં લિક લોકના સીન ટેલિકાસ્ટ આવ્યા છે.
4/5
પોતાના બોલ્ડ ટોપિકને કારણે આ શો પોપ્યુલર બન્યો છે. જેમાં સ્મૃતિએ પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે ઈશ્ક કરતી જોવા મળે છે. શોમાં સ્મૃતિ ઉપરાંત એક્ટર સંજય કપૂર અને અસીમ ગુલાટી લીડ રોલમાં છે.
5/5
મુંબઈ: ટેલિવિઝન પર આવતા શો ‘દિલ સંભલ જા જરા’માં જોવા મળતી એક્ટ્રેસ સ્મૃતિ કાલરા આજકાલ બહુ જ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ શોમાં તેણે ઈન્ટીમેટ સીનને કારણે ચર્ચામાં આવી હતી પરંતુ હવે સ્મૃતિ એટલા માટે ચર્ચામાં છે કે તેણે ઓન સ્ક્રીન કિસ કરવાની ના પાડી દીધી છે.