શોધખોળ કરો

લોસ એન્જલસમાં ફિલ્મના સેટ પર શાહરૂખ ખાનનો અકસ્માત, લોહી રોકવા માટે સર્જરી કરાવવી પડી

Shah Rukh Khan: રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનનો લોસ એન્જલસમાં અકસ્માત થયો હતો, જેના કારણે તેને એક નાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું.

Shah Rukh Khan: શાહરૂખ ખાન તાજેતરમાં એક શૂટ માટે અમેરિકાના લોસ એન્જલસમાં હતો, જ્યાં તેનો અકસ્માત થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ પછી તેણે ત્યાં સર્જરી પણ કરાવવી પડી હતી. શાહરૂખના નાકમાં ઈજાના કારણે લોહી વહેવા લાગ્યું, ત્યારબાદ તેનું સામાન્ય ઓપરેશન કરવું પડ્યું.

શાહરૂખની સર્જરી

ETimes એ સૂત્રોને ટાંકીને લખ્યું છે - શાહરૂખ ખાન લોસ એન્જલસમાં એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો, જ્યાં તેને નાકમાં ઈજા થઈ હતી. તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું, જેના કારણે તેને જલદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ડોક્ટરોએ તેમની ટીમને કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. રક્તસ્રાવ રોકવા માટે નાની સર્જરીની જરૂર પડશે. ઓપરેશન બાદ શાહરૂખના નામ પર પટ્ટી દેખાતી હતી. શાહરૂખ હવે ભારત પરત ફર્યો છે અને આ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.

શાહરૂખનો પ્રોફેશનલ ફ્રન્ટ

શાહરૂખના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ પઠાણે બધે જ ધૂમ મચાવી છે. વિશ્વભરમાં આ ફિલ્મે 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં તે તેની આગામી ફિલ્મ જવાનની રાહ જોઈ રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર આ મહિને રિલીઝ થશે. ટ્રેલર 12 જુલાઈએ રિલીઝ થઈ શકે છે. ટ્રેલર ટોમ ક્રૂઝની મિશન ઈમ્પોસિબલઃ ડેડ રેકનીંગ સાથે થિયેટરોમાં બતાવવામાં આવશે.

શાહરૂખ ખાન અભિનીત આ ફિલ્મનું નિર્દેશન એટલા કુમારે કર્યું છે. તેનું નિર્માણ શાહરુખની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને ગૌરી ખાન દ્વારા કરવામાં આવ્યું છે. આ સિવાય શાહરૂખ પાસે રાજકુમાર હિરાનીની ડંકી પણ છે, જેમાં વિકી કૌશલ અને તાપસી પન્નુ પણ છે.

'બાહુબલી' જેવી ફિલ્મોનો રેકોર્ડ તોડીને ₹1000 કરોડથી વધુની કમાણી કરનારી ફિલ્મ 'પઠાણ' આપનાર શાહરૂખ ખાન પાસે ઘણી એવી ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બેક ટુ બેક ફ્લોપ આપ્યા પછી, શાહરૂખ ખાને ઘણા વર્ષોનો બ્રેક લીધો હતો, તેણે હવે એક સાથે તેના ઘણા પ્રોજેક્ટ્સની જાહેરાત કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. નોંધનીય છે કે રોમાન્સનો કિંગ કહેવાતો શાહરૂખ હવે એક્શન ફિલ્મો પર દાવ લગાવી રહ્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક તે હવે પબ્લિક સેન્ટિમેન્ટ પ્રમાણે ફિલ્મો કરી રહ્યો છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન

Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત

GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર

Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?

for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો

Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી

Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા

EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ

Embed widget