આમાં પણ શાહરુખ ઉપરાંત બોલિવૂડની ઘણી ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી. હવે બધાને આકાશની સગાઈમાં શાહરુખના પરફોર્મન્સની આતુરતા રહેશે.
2/5
જણાવી દઈએ કે, આ પહેલા ગોવામાં મુકેશ અને નીતા અંબાણીના પુત્ર આકાશ અને હીરાના વેપારી રસેલ મેહતાની પુત્રી શ્લોકાનું પ્રી-એંગેજમેન્ટ ફંક્શન યોજાયું હતું.
3/5
બધા જાણે છે કે, શાહરુખ અબાણી પરિવારના ખૂબ નજીકના મિત્રોમાં સ્થાન ધરાવે છે અને હંમેશા તેમની ઈવેન્ટમાં શામેલ રહે છે. આકાશ અને શ્લોકાની રિંગ સેરેમની મુંબઈમાં અંબાણીના ઘરે થશે.
4/5
શાહરૂખ ખાન અંબાણી પરિવારના ખૂબ જ નજીક છે. આ પાર્ટીમાં કિંગ ખાન ખાસ પરફોર્મન્સ પણ આપશે.
5/5
મુંબઈઃ કારોબારી મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી ટૂંકમાં જ શ્લોકા મેહતા સાથે સગાઈ કરવા જઈ રહ્યા છે. અહેવાલ અનુસાર બન્નેની સગાઈ 30 જૂનના રોજ મુંબઈમાં થશે. પિંકવિલાના અહેવાલ અનુસાર આ સ્પેશિયલ પાર્ટીને બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન હોસ્ટ કરશે.