અમુક લોકોએ મીરાને સલાહ આપી કે તે આ પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સને એન્ડોર્સ ન કરે. જો કે લોકોએ મીરાને યાદ અપાવ્યું કે તેણે એક વાર કહ્યુ હતું કે તે ગ્લોઈંગ સ્કિન માટે મડનો ઉપયોગ કરે છે.
2/4
અમુક લોકોએ કમેન્ટ કરી છે કે, આ પ્રોડક્ટમાં રેટિનૉલ હોય છે, તો પછી પ્રેગ્નન્સી દરમિયાન તે મહિલાઓ માટે ફાયાદાકાર કઈ રીતે હોઈ શકે?
3/4
પરંતુ મીરાની આ એડીની લોકો ટીકા કરી રહ્યા છે. આ એડમાં મીરા ઘણી કોન્ફિડન્ટ લાગી રહી છે, પરંતુ લોકોએ કમેન્ટ કરી છે કે તે એવી પ્રોડક્ટને એન્ડોર્સ કરી રહી છે જેમાં કેમિકલ છે.
4/4
નવી દિલ્હીઃ શાહિદ કપૂર અને મીરા રાજપૂતે વર્ષ 2015માં લગ્ન કર્યા ત્યારે જ એવી ચર્ચા થવા લાગી હતી કે મીરા ટૂંક સમયમાં જ એક્ટિંગમાં ડેબ્યૂ કરશે. જોકે એવું થયું નહીં અને બાદમાં તે પોતાના પરિવાર અને દીકરીના સંભાળમાં વ્યસ્ત થઈ ગઈ, પરંતુ હવે મીરા રાજપૂતે એક એડ દ્વારા એક્ટિંગ ડેબ્યૂ કર્યું છે. એક કોસ્મેટિક પ્રોડક્ટની એડમાં મીરા રાજપૂત મા બનવાનો અનુભવ શેર કરતી જોવા મળી રહી છે.