શોધખોળ કરો
બિગ બોસ 12: સની લિયોન બાદ વધુ એક પોર્ન સ્ટારની થઈ શકે છે એન્ટ્રી, જાણો
1/4

બ્રિટીશ પોર્ન સ્ટાર શાંતિ ડાઇનામાઇટ બિગ બોસ-12નો હિસ્સો બની શકે છે. જો કે શાંતિ ડાઇનામાઇટના સામેલ થવાની વાત પ્રથમ વખથ સામે નથી આવી. આ પહેલા પણ બિગ બોસની આઠમી સિઝનમાં પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે આ રિયાલિટી શોમાં શાંતિ ભાગ લઇ શકે છે. એમ માનવામાં આવે છે કે શાંતિ ડાઇનામાઇટને સામેલ કરીને આ શોના મેકર્સ તેની ટીઆરપી મેળવવા માંગે છે.
2/4

શાંતિ ડાઇનામાઇટ એડલ્ટ ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની માતા પંજાબી છે જ્યારે પિતા ગ્રીક મુળના છે. તેનુ નામ સોફિયા છે. શાંતિ તે પહેલા પણ ચર્ચામાં રહી ચુકી છે. શાંતિએ પહેલા ડોક્ટર ડોક્ટર ખેલે ફિલ્મમાં એક આઇટમ સોંગ કરીને ચર્ચા જગાવી હતી. શાંતિ ડાઇનામાઇટ તરફથી બિગ બોસમાં સામેલ થવાને લઇને કોઇ વાત કરવામાં આવી નથી.
Published at : 19 Jun 2018 08:15 AM (IST)
View More




















